For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી, બધા વિધાયકો એક સાથે: વેણુગોપાલ

બે નિર્દલીય વિધાયકો ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી કર્ણાટકની કુમારસ્વામી સરકારની મુસીબત વધી રહી છે.

|
Google Oneindia Gujarati News

બે નિર્દલીય વિધાયકો ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી કર્ણાટકની કુમારસ્વામી સરકારની મુસીબત વધી રહી છે. હવે આ રાજનીતિ ડ્રામા ખુબ જ વધી રહ્યો છે. કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ કર્ણાટકની ગઠબંધન સરકાર તોડવાની કોશિશ કરી રહી છે અને વિધાયકોને તોડવાનું ષડયંત્ર કરી રહી છે. જયારે જ સૂત્રો ઘ્વારા એવી પણ ખબર આવી રહી છે કે કોંગ્રેસના 5 એમએલએ ગાયબ છે. જયારે ઘણા વિધાયકો કોંગ્રેસથી રાજીનામુ પણ આપી શકે છે. જો આવું થશે તો કર્ણાટકની કુમારસ્વામી સરકાર વધારે મુસીબતમાં આવી શકે છે.

karnataka

Newest First Oldest First
1:24 PM, 16 Jan

કર્ણાટક કોંગ્રેસ પ્રભારી વેણુગોપાલે કહ્યું કે, અમે અમારા વિધાયકોના સંપર્કમાં છે, અમે બધા એક સાથે છે, આ આખો ડ્રામા એક બે દિવસમાં પૂરો થઇ જશે. પાર્ટીની અંદર કોઈ જ ઝગડો નથી.
1:22 PM, 16 Jan

ગુરુગ્રામના એક રિસોર્ટમાં ભાજપના 104 વિધાયકો, વિધાયકોની ખરીદીનો આરોપ લગાવી કોંગ્રેસે હંગામો કર્યો.
1:21 PM, 16 Jan

કર્ણાટક રાજનીતિ પર કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસ વિધાયકો સંપર્કમાં છે, ચિંતા ના કરો. તેમને કહ્યું કે વિધાયકો મીડિયાના સંપર્કમાં નથી, પરંતુ મારા સંપર્કમાં છે, ચિંતા ના કરો, હું પરેશાન નથી.
1:02 PM, 16 Jan

કર્ણાટક નિર્દલીય વિધાયક આર શંકરે કુમારસ્વામી સરકાર પાસેથી સમર્થન પાછું લઇને કહ્યું કે અમે સરકારમાં બદલાવ જોવા માંગીયે છે. તેમને કહ્યું કે સરકાર કુશળ હોવી જોઈએ એટલા માટે હું મારુ સમર્થન પાછું લવ છું.
1:01 PM, 16 Jan

ભાજપના 104 વિધાયકો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પાસે ગુરુગ્રામમાં એક રિસોર્ટ પાસે રોકાયા છે.

English summary
Karnataka: HD kumaraswamy government congress jds bjp operation lotus live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X