કઠુઆ ગેંગરેપ મામલે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, ફેસબુક અને ટ્વિટરને મોકલી નોટિસ
જમ્મૂ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ મામલે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ મોકલી છે.
જમ્મૂ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ મામલે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટે નોટિસ મોકલીને પૂછ્યુ કે કઠુઆ ગેંગરેપ પીડિતાની ઓળખ કેમ છતી કરવામાં આવી. હવે આ મામલે આગામી સુનાવણી 29 મે ના રોજ કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે મોકલી ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ
પીડિતાના નામની ઓળખ છતી કરવા અંગે દિલ્હી હાઈકોર્ટ ખૂબ જ ગંભીર છે. ઘણી સોશિયલ વેબસાઈટ્સ પર કઠુઆ ગેંગરેપ પીડિતાના નામ અને ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો. જે અંગે કોર્ટે ઘણાને નોટિસ મોકલી છે.

29 મે ના રોજ આગામી સુનાવણી
મોટાભાગે સોશિયલ મીડિયા સાઈટ્સે પીડિતાનું નામ છતુ કર્યુ અને ઘણાએ તો બાળકીના મોત બાદ પણ તેના ફોટા ચલાવ્યા. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ મોકલી. આ પહેલા ઘણી ન્યૂઝ વેબસાઈટ અને ટીવી ચેનલને પીડિતાના નામ અને ફોટો બતાવવાના આરોપમાં નોટિસ મોકલવામાં આવી ચૂકી છે.

સુપ્રિમ કોર્ટના નિર્દેશ બાદ રોજ થઈ રહી છે કઠુઆ ગેંગરેપની સુનાવણી
સુપ્રિમ કોર્ટે સાત મે ના રોજ કઠુઆ મામલાની સુનાવણીને પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધી હતી. સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે હવે આ મામલાની રોજ ટ્રાયલ કરવામાં આવશે અને બંધ રૂમમાં સુનાવણી થશે.
Delhi High Court issued notice to Google, Facebook, Twitter & other social media sites after their Indian subsidiaries informed court that they are not concerned entity to reply to court's notice on disclosing identity of Kathua victim. Next date of hearing is 29th May.
— ANI (@ANI) May 18, 2018
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
