Kerala assembly election results: પલક્કડ સીટથી ભાજપના મેટ્રોમેન ઈ શ્રીધરન આગળ

ભારતીય જનતા પાર્ટી માટે પણ રાહતનના સમાચાર સામે આવી રહ્યા છે.

તિરુવનંતપુરમઃ જાનલેવા કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલ કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામની ઘોષણા આજે થઈ જશે. કાઉન્ટિંગ સેન્ટર પર 140 વિધાનસભા સીટો પર થયેલ મતદાનનુ કાઉન્ટિંગ ચાલુ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મતોની ગણતરીના હવે શરૂઆતના રૂઝાન સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં એક વાર ફરીથી લેફ્ટ ગઠબંધન સત્તામાં વાપસી કરતુ દેખાઈ રહ્યુ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી માટે પણ રાહતનના સમાચાર સામે આવી રહ્યા છે. કેરળની પલક્કડ સીટથી પાર્ટીના ઉમેદવાર અને મેટ્રો મેન કહેવાતા ઈ શ્રીધરન 2200 મતોથી આગળ ચાલી રહ્યા છે.

metro

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X