કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર, અર્જુન મેઘવાલ બન્યા કાયદામંંત્રી
કેન્દ્રીય કેબિનેટનામાં મોટો ફેર બદલ કરવામાં આવ્યો છે. કાયદા મંત્રી કિરણ રિજિજુને કાયદામંત્રીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે તેમના સ્થાને અર્જુન મેઘવાલને કાયદા મંત્રી બનાવામાં આવ્યા છે. કિરણ રિજિજુને અર્થ એન્ડ સાયન્સના મત્રી બનાવામાં આવ્યા છે.

Arjun Ram Meghwal replaces Kiren Rijiju as the Law Minister. Rijijiu assigned the Ministry of Earth Sciences pic.twitter.com/0chlEZG9un
— ANI (@ANI) May 18, 2023












Click it and Unblock the Notifications
