DGCA એ અચાનક રનવે પર રોકી દિધી Air Asia ની ફ્લાઇટ, સામે આવ્યુ કારણ
એર એશિયાની એક ફ્લાઇટની ઉડાન અચાનક રોકવામાં આવી એરપોર્ટ મેનેજમેન્ટે એક્શન લીધા DGCA ના નિર્દેશ પર
મહારાષ્ટ્રના પૂણે એરપોર્ટ પર રવિવારે ડીજીસીએ એ એર એશિયાની ફ્લાઇટને ઉડાન ભરવાથી રોકી દિધી હતી. અધિકારીઓએ કહ્યુ કે, ઉડાન નિયામક અનુસાર પૂણે એરપોર્ટના રનવે પર ટાયરના ટ્રેકના ટુકડા મળી આવ્યા હતા. ત્યાર બાદ એરપો્ટના રનવે પર પુણે જનાર ફલાઇટનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ ડીડીસીને પ્લાઇટનું ટાયર ફાટેલુ હોવાનુ જાણવા માળ્યુ હતુ.

નાગરીક ઉડયન મહાનિર્દેશાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, રવિવારે પુણેના રનવે પર એર એશિયાની ફ્લાટને ઉડાન ભરનાર વિમાનનું ટાયર ફાટેલુ હતુ. અધિકારીઓએ કહ્યુ કે, ઉડાન નિયામક અનુસાર, બેગુલુરુ રનવે પર ટાયરના ટ્રેડ ના ટુકડા ટુકડા મળ્યા બાદ રનવે પર પૂણે જનાર ઉડાનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જયાંથી તેને લગવામાં આવ્યુ હતુ.
ડીજીસીએ કહ્યુ કે, પૂણે નિરીક્ષણ દરમિયાન 3 નંબરના ટાયરના સાઇડવોલમા તિરાડ મળી આવી હતી. સાથે ઉડાન અને ઉડાન ભરવાથી તેને રોકી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
