કેરળનું કોવલમ, અહી આવી કરો નેચરની ગોદમાં મોજમસ્તી
કોવલમ, કેરળની રાજધાની તિરુવનતંપુરમ પાસે સમુદ્રના તટ પર સ્થિત એક જાણીતુ શહેર છે. આ શહેર શક્તિશાળી અરબ સાગરનો સામનો કરી રહ્યું છે. આ સમુદ્ર તટ તિરુવનંતપુરમના મુખ્ય શહેરથી વધુ દૂર નથી. શહેરના કેન્દ્રથી તમને આ સુરમ્ય અન મનોહરી સમુદ્ર તટ સુધી પહોંચવા માટે 16 કિમીનું અંતર નક્કી કરવું પડે છે.
કોવલમ મલાયમ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ છે કે નારિયેળના ઝાડોનું ઝાડ-ઝંખાડની જેમ ઉગવું. આ નામ આ શહેર માટે ઘણુ જ ઉપયુક્ત છે કારણ કે આ નારિયેળના ઝાડોના નાના-નાના જંગલો ઘણા જોવા મળે છે. જેમ કાશ્મિરને ધરતીનુ સ્વર્ગ કહેવામાં આવે છે, તેવી જ રીતે કોવલમને પણ દક્ષિણનું સ્વર્ગના રૂપમાં ગણવામાં આવે છે.
આ ક્ષેત્રલ સાથે જોડાયેલા ઇતિહાસના કારણે ઇતિહાસમાં રૂચિ રાખનારા લોકોએ કોવલમના આ શહેરની ચારેકોર ભીડ લગાવી રાખી છે. એવું માનવામાં આવે છે કે, કોવલમને પહેલી વાર મહત્વ ત્યારે મળ્યું જ્યારે ટ્રાવનકોરની શાસક, મહારાણી સેતુ લક્ષ્મી બાઇએ 1920માં પોતાના માટે આ શહેરમાં એક બીચ રિસોર્ટનું નિર્માણ કર્યું હતું. આ બીચ રિસોર્ટ કોવલમમાં આજે પણ હયાત છે અને તેને હેલ્સિઓન કેસલ કહેવામાં આવે છે.
કોવલમે ફરી એકવાર પ્રસિદ્ધિ પ્રાપ્ત ત્યારે કરી જ્યારે ટ્રાવનકોરના મહારાજા, જે મહારાણીના ભત્રીજા હતા, તે સમુદ્ર તટીય શહેરનો નિયમિત પ્રવાસ કરવા લાગ્યા અને સ્થાનિક કળા અને શિલ્પના સરંક્ષક બની ગયા. આ શહેરે ઘણી લોકપ્રિયતા હાસલ કરી જેના માટે ટ્રાવનકોર સામ્રાજ્યના યૂરોપયિન મહેમાનોને ધન્યવાદ. 1930ના દશક સુધી આ શહેરે યુરોપિય દેશોમાંથી આવનારા પર્યટકો માટે એક લોકપ્રિય સમુદ્ર તટીય સ્થાનના રૂપમાં સ્થાપિત કરી નાંખ્યું હતું. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કોવલમ અંગે વધુ ખાસ માહિતી.

કેરળનું કોવલમ, અહી આવી કરો નેચરની ગોદમાં મોજમસ્તી
કોવલમને 1970ના દશકા દરમિયાન વિશ્વના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ડગ માંડ્યુ જ્યારે હિપ્પીઓએ તેને પોતાની ગતિવિધિઓનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો. હિપ્પી ટ્રેલના ભાગરૂપે ઘણા હિપ્પી કોવલમ પહોંચ્યા જે શ્રીલંકા સ્થિત સીલોન તક જવાના તેમના રસ્તામાં આવે છે. અચાનક આ સ્થાન નિષ્ક્રિય માછલી પકડનારા ગામમાંથી એક મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્રમાં બદલાઇ ગયું. હવે તો ઘમા એવા યુરોપિયન અને ઇઝરાયલ પર્યટકો છે જે દર વર્ષે અહી ફરવા માટે આવે છે.

કેરળનું કોવલમ, અહી આવી કરો નેચરની ગોદમાં મોજમસ્તી
આ શહેરનું શાનદાર નૈસર્ગિક સૌંદર્ય તેના સમુદ્ર તટોમાં નિહિત છે. જ્યારે ધીમી ગતિથી વધતી લહેરો પાસે ગરમ રેતમાં વિહરો છો તો એવો અનુભવ આખા જીવનમાં એક જ વાર મળે છે. જ્યારે તમે કોવલમે સમુદ્ર તટોનો પ્રવાસ ખેડશો તો તમે આ વાક્યને ' એક સુંદર વાત જીવનને આનંદથી ભરી દે છે' તેને સારી રીતે સમજશો. વાસ્તવમાં પ્રચુર હરિયાળી અને શાંત ભુરા રંગના સુંદર સંયોગ હૃદયને પ્રફુલ્લિત કરવામાં માટે પુરતુ છે.

કેરળનું કોવલમ, અહી આવી કરો નેચરની ગોદમાં મોજમસ્તી
કોવલમમાં ત્રણ મુખ્ય બીચ છે, અને આ બીચો પર જવાનો સૌથી યોગ્ય સમય સવારે અથવા તો મોડી સાંજ છે, કારણ કે તે સમયે ઉગતા અને આથમતા સૂર્યનું આહલાદક દ્રશ્ય જોઇ શકો છો. કોવલમના આ ત્રણ બીચોમાં એક ખાસ વાત, અહીં મળી આવતી રેતી છે. રેતી હળવા કાળા રંગની છે. રેતીની આ વિશેષતાના કારણે તેમાં ઉપસ્થિત મોનાજાઇટ અને ઇલ્વેનાઇટને માનવામાં આવે છે.

કેરળનું કોવલમ, અહી આવી કરો નેચરની ગોદમાં મોજમસ્તી
આ ત્રણેય બીચો એક બીજાની આજુબાજુ સ્થિત છે અને સાથે-સાથે ચાલે છે અને સમુદ્ર તટનો લગભગ 17 કિમીનો ક્ષેત્ર કવર કરે છે. આ ત્રણેય બીચો વિશાળકાય ચટ્ટાનો દ્વારા એક બીજાથી અલગ છે. એક બીચથી બીજા બીચ પર ઉછળતી કુદતી વખતે દરેક ઘણી સાવધાની રાખવાની જરૂર હોય છે કારણ કે ચટ્ટાનો ઘણી જ લપસણીથી ભરેલી છે અને એક ભુલ તમારી રજાને બરબાદ કરી શકે છે. આ ત્રણેય બીચ છે લાઇટ હાઉસ, હવાહ બીચ અને સમુદ્ર બીચ. જ્યારે તમે કોવલમમાં હોવ તો તમારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે તમે ત્રણેય બીચની યાત્રા કરો કારણ કે ત્રણેય બીચ પોતાની અલગ-અલગ પ્રાકૃતિક સુંદરતાને પ્રસ્તુત કરે છે.

-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?

Click it and Unblock the Notifications