• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

By Super
|
Google Oneindia Gujarati News

કુફરી, 2743 મીટરની ઉંચાઇ પર સ્થિત, સિમલાથી લગભગ 13 કિમી દૂર આવેલું એક નાનું શહેર છે. આ સ્થાનનું નામ કુફ્ર શબ્દ પરથી પડ્યું છે. જેનો સ્થાનિક અર્થ ઝિલ થાય છે. આ સ્થાન સાથે જોડાયેલા આકર્ષણના કારણે અહી પ્રવાસીઓની સંખ્યા વધારે જોવા મળે છે. મહાસૂ પીક, ગ્રેટ હિમાલયન નેચર પાર્ક અને ફાગુ, કુફરીના કેટલાક ટોચના પર્યટન સ્થળોમાના એક છે.

ગ્રેટ હિમાલયન નેચર પાર્ક પક્ષીઓ અને જાનવરોની 180થી વધારે પ્રજાતિઓનું ઘર છે. ફાગુ, કુફરીથી 6 કિમી દૂર પર સ્થિત, શાંતિ પ્રેમીઓ વચ્ચે એક લોકપ્રિય ગંતવ્ય છે. સુરમ્ય પર્વત શ્રેણીથી ઘેરાયેલુ છે, આ ગંતવ્ય એક લોકપ્રીય ધાર્મિક સ્થળ પણ છે.

આસપાસ કેટલાક મંદિર પોતાની લાકડા પરની કારીગરી માટે જાણીતા છે. આ સ્થાન લાંબી પદયાત્રા, શિવિર અને ટ્રેકિંગ જેવા વિભિન્ન સાહસિક ગતિવિધિઓ માટે પણ લોકપ્રિય છે. ફુકરીમાં પોતાના પ્રવાસ દરમિયાન સાહસિક ઉત્સાહી, સ્કાઇંગ, ટોબોગૈનિંગ, ગો-કાર્ટિંગ અને ઘોડાસવારી જેવા વિભિન્ન ખેલોનો આનંદ લઇ શકે છે.

સાહસિક ગતિવિધિઓ ઉપરાંત, ઘોડાનો ઉપયોગ દુર્ગમ સ્થાનો માટે યાત્રા કરવા માટે પણ કરવામાં આવે છે. કુફરીથી નજીક હવાઇ બેસ સિમલામાં જબરહટ્ટી હવાઇ મથક છે, જે 22 કિમી દૂર છે. હવાઇ મથક નિયમિત ઉડાનના માધ્યમથી તમામ પ્રમુખ શહેરો સાથે જોડાયેલું છે.

એક નાની લાઇન રેલ માર્ગ દ્વારા કુફરી સિમલા સાથે જોડાયેલુ છે, જ્યારે કાલકા, કુફરીથી 100 કિમી દૂર સ્થિત છે, જે જમીન માર્ગથી યાત્રા કરવા માગે છે, તે સિમલા, નરટંડા અને રાનપુરથી સીધી બસોમાં જઇ શકે છે.

રાજ્ય પરિવહનની બસો અને ખાનગી ડિલક્સ બસો બન્ને સહેલાયથી સિમલાથી કુફરી માટે મળી શકે છે. કુફરીના ક્ષેત્રમાં એપ્રિલ અને જૂનના મહિના વચ્ચે ગરમીઓ દરમિયાન સમશીતોષ્ણ જલવાયુ મળી આવે છે. આ મોસમ દરમિયાન આ સ્થાનનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને 19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે.

કુફરી ચોમાસાની ઋતુ દરમિયાન ઓછો વરસાદ પડે છે અને તાપમાન 10 ડિગ્રી સુધી જતુ રહે છે. શિયાળામાં ઠંડી વધારે હોવાના કારણે તાપમાન 0 ડિગ્રી સુધી નીચે જતુ રહે છે. માર્ચ અને નવેમ્બર વચ્ચેના સમયમાં અહીનો પ્રવાસ કરવો એ આદર્શ માનવામાં આવે છે.

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

સિમલાની શાન, બરફની ચાદર ઓઢેલું કુફરી

English summary
Kufri, located at an altitude of 2743 m, is a small town at a distance of around 13 km from Shimla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X