રાહુલ, પ્રિયંકાના ખાસ વ્યક્તિએ મને જાનથી મારવાની ધમકી આપી: કુમાર વિશ્વાસ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમેઠી, 17 એપ્રિલ: આમ આદમી પાર્ટીના અમેઠીથી ઉમેદવાર કુમાર વિશ્વાસે સનસનીજખેજ દાવો કર્યો છે. કુમાર વિશ્વાસે ગુરૂવારે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીના એક ખાસ વ્યક્તિએ તેમણે જાન મારવાની ધમકી આપી છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Rahul-Priyanka close aide threatens to KILL me. Priyanka invites him to guest house to discuss! <a href="https://t.co/2a6G4fEX19">https://t.co/2a6G4fEX19</a> <a href="https://twitter.com/search?q=%23KillerCongress&src=hash">#KillerCongress</a>?</p>— Dr. Kumar Vishvas (@DrKumarVishwas) <a href="https://twitter.com/DrKumarVishwas/statuses/456622944387493888">April 17, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

કુમાર વિશ્વાસે પોતાના આ દાવાની પુષ્ટિ માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિની કાર પાછળ દોડતા અને એમ કહેતા દર્શાવવામાં આવ્યો છે કે તે કુમાર વિશ્વાસને ગોળી મારી દેશે. જવાબમાં પ્રિયંકા તે વ્યક્તિને કહે છે કે તેને આ પ્રકારની વાત ન કરવી જોઇએ. વીડિયો અનુસાર પ્રિયંકા તે વ્યક્તિને વાતચીત માટે ગેસ્ટ હાઉસમાં આવવા માટે કહે છે.

kumar-vishwas-rahul

અત્રે ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ અમેઠીથી રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. રાહુલ ગાંધી અમેઠી સીટ પરથી સાંસદ છે. કવિમાંથી નેતા બનેલા કુમાર વિશ્વાસ ઘણા સમયથી અમેઠીમાં પોતાના માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે અહીં નાના પડદાની અભિનેત્રી રહી ચૂકેલી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતારી છે

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/8wJVXmI9Ebs?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>.

English summary
Aam Admi Party leader Kumar Vishwas, who is contesting the Lok Sabha election from Amethi against Congress Vice President Rahul Gandhi, has alleged that the Gandhi siblings are trying to have him killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X