For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૂલમાં આંતરિક પળો માણી રહ્યા હતા વિદ્યાર્થી, ટીચરે બનાવ્યો MMS

By Desk
|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં એક નાબાલિક છોકરીની આંતરિક પળોનો વીડિયો વાયરલ કરવાના આરોપમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક મહિલા ટીચર, તેનો દીકરો અને બીજા 2 લોકો શામેલ છે. પોલીસે તેમના પર યોન ઉત્પીડનનો આરોપનો મામલો નોંધી દીધો છે.

વાત ખરેખર આમ બની હતી કે એક મહિલા ટીચર સ્કૂલની છોકરીને એક છોકરા સાથે કઢંગી હાલતમાં જોઈ લીધા અને ત્યારબાદ તેણે તે લોકોનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો તેમણે પત્રકાર લોકો સાથે શેર કર્યો અને જોતજોતામાં તે વીડિઓ સોશિયલ મીડિયામાં ફરતો થઇ ગયો.

video

પોલીસને મળેલી માહિતી મુજબ પીડિત છાત્ર બાલાનગરમાં આવેલી સ્કૂલની વિદ્યાર્થી છે. થોડા દિવસ પહેલા તેને 17 વર્ષના છોકરા વિજય કુમાર સાથે આંતરિક પળો માણતા જોઈ લેવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ વીડિયો કલીપ ફરતી થઇ ગઈ અને જયારે તે કલીપ છોકરીના પિતા સુધી પહોચી ત્યારે તેમને છોકરીના પિતાની ફરિયાદ પર ચારેય આરોપીને પકડી લેવામાં આવ્યા.

English summary
Hyderabad police on Wednesday booked four people for circulating the video clip of a minor girl student in the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X