ટ્યુશનના બહાને છોકરાને ફસાવ્યો પ્રેમમાં, લઈને થઇ ફરાર

સ્કૂલમાં છોકરાઓ ભણવા જાય છે અને ટીચર પાસે આશા રાખે છે કે તેઓ તેમના છોકરાઓને સારી શિક્ષા આપશે. પરંતુ ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં એક સ્કૂલના છોકરા સાથે તેના ટીચરને પ્રેમ થઇ ગયો અને તે છોકરાને લઈને ભાગી ગઈ.

છોકરો અનુપ 11 માં ધોરણમાં ભણતો હતો તેના ક્લાસમાં ભણાવવાવાળી ટીચર તેની ઉમર 25 વર્ષ હતી તેને અનુપ સાથે પ્રેમ થઇ ગયો. ટીચર અનુપને ટ્યુશનના બહાને ઘરે બોલાવવા લાગી.

ટ્યુશન દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અનુપ તેની ટીચર માટે કઈ પણ કરવા માટે તૈયાર થઇ ગયો હતો. ઘણા દિવસ સુધી ચાલેલા આ સંબધમાં એક દિવસ અનુપ તેની બુવાને મળવા ગયો અને ઘરે પાછો ના આવ્યો. એટલું જ નહી અનુપ તેની બુવાના ઘરે પણ પહોચ્યો ના હતો.

શું થયું આગળ તે જાણવા નીચે જુઓ...

ટીચર સાથે જ ફરાર

ટીચર સાથે જ ફરાર

અનુપ તેની બુવાના ઘર અંબાલા જવા નીકળ્યો પરંતુ તે તેની ટીચર સાથે જ ફરાર થઇ ગયો.

અનુપ ઘરે પાછો ના આવ્યો

અનુપ ઘરે પાછો ના આવ્યો

ઘણા દિવસ સુધી અનુપ ઘરે પાછો ના આવ્યો ત્યારે અનુપના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી.

અનુપ ફરાર

અનુપ ફરાર

અનુપ ફરાર થતા પહેલા તેની ટીચર સાથે જોવા મળ્યો હતો તે વાતની ખાતરી ઘણા લોકો એ આપી છે.

ટીચર

ટીચર

પોલીસે આખો મામલો દર્જ કરી દીધો છે અને ટીચરની શોધ ચાલુ કરી દેવામાં આવી છે.

મુજફ્ફરનગરમાં પણ પહોચી

મુજફ્ફરનગરમાં પણ પહોચી

પોલીસ તે ટીચરના મૂળ ઘર મુજફ્ફરનગરમાં પણ પહોચી હતી. પરંતુ તેઓ ત્યાંથી પણ ભાગી ચુક્યા હતા.

પોલીસનું કહેવું

પોલીસનું કહેવું

આખા મામલામાં પોલીસનું કહેવું છે કે છોકરો અને તેની ટીચર બંને ભાગી ચુક્યા છે અને પોલીસ તેમને શોધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X