For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: શિવસેના-ભાજપના 25 વર્ષ જૂના ગઠબંધનમાં બે ફાટા પડવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

shiv sena
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

1.30 pm: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રવિવારે વિયેતનામની ચાર દિવસીય યાત્રા માટે રવાના થઇ ગયા છે.

12.30 pm: ઓસ્ટ્રેલિયા સરકારે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સામે લડત આપવા આંતરરાષ્ટ્રીય પ્રયત્નો હેઠળ રવિવારે મધ્યપૂર્વમાં પોતાની સેના મોકલવાનો નિર્ણય કર્યો છે.

11.00 am: મેઘાલયમાં સુરક્ષાદળની સાથે અથડામણમાં રવિવારે એક ઉગ્રવાદી ઠાર મરાયો છે.

10.30 am: કુઆલાલંપુરથી હૈદરાબાદ જઇ રહેલું મલેશિયાઇ એરલાઇન્સનું એક વિમાન શનિવારે રાત્રે ઓટો-પાયલટમાં ખામીના કારણે પાસુ સ્વદેશ રવાના થઇ ગયું.

10.00 am: પેરુમાં એક બસ 200 મીટર ઊંડા ખાડામાં પડી જતા 20 લોકોના મોત થયા છે.

9.30 am: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શનિવારે ઇસ્લામિક સ્ટેટ દ્વારા બ્રિટિશ નાગરિકની હત્યા કરવાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે.

9.00 am: ગુજરાતમાં લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણીમાં નિરાશાજનક 50 ટકા મતદાન.

8.35 am: શિવસેના-ભાજપના 25 વર્ષ જૂના ગઠબંધનમાં બે ફાટા પડવાની શક્યતા. મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના એકલા હાથે ચૂંટણી લડે તેવી શક્યતા.

8.25 am: જમ્મુ-કાશ્મીરમાં પૂરનું પાણી ઓસર્યૂ, પરંતુ રોગચાળાનો તોળાતો ભય. હજી પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં 15 લાખ લોકો ફસાયેલા છે.

8.15 am: ઇસ્લામિક સ્ટેટે બ્રિટિશ બંધકનું સર કલમ કરતો વીડિયો જારી કર્યો.

English summary
Latest News in Brief of 14 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X