સમલૈંગિક વિવાહ મામલો: કાયદા મંત્રીએ જણાવ્યુ આખરે સરકાર કેમ કરી રહી છે અરજીનો વિરોધ
સમલૈગિક વિવાહનો મામલો કાયદા મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યુ કે, સરકાર કેમ કરી રહી છે વિરોધ તેમણે કહ્યુ કે, આ નીતિગત મામલો છે. જે ગંભીર ચર્ચાને યોગ્ય છે
Same Sex Marriage Matter: સુપ્રિમ કોર્ટે સમલૈગિક વિવાહને કાયદાકીય માન્યતા આપવા અંગે જોડાયેલી અરજીને સંવિધાન પીઠ કમક્ષ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. એવામાં સુપ્રિમ કોર્ટ 16 એપ્રિલ આ મામલે સુનવણી કરશે. સોમવારે થયેલી સુનવણીમાં કેન્દ્ર સરકાર તરફથી સમલૈગિક વિવાહની માન્યતા આપવાની માગ વાળા અરજીનો વિરોધ કર્યો હતો.

સમલૈગિક વિવાહ મામલા પર કાયદા મંત્રી કિરેણ રિજિજૂએ કહ્યુ કે, સરકાર કોઇ પણ પ્રકારના વ્યક્તિગત જીવનમાં દખલગીરી નથી કરી રહી. તેને લઇને કોઇ પણ પ્રકારનો ભ્રમ નહી હોવો જોઇએ. કોઇ વ્યક્તિની વ્યક્તિગત આઝાદી અને ગતીવિધિઓ પર સરકારે કહ્યુ કે, સવાલ બાધા, કે નિયંત્રણ નહી કરવામાં આવ્યુ. કેન્દ્ર વય્ક્તીગત સંવતંત્રતા અને માગરીકોની પસંદગી વિરુદ્ધ નથી. પરંતુ આ ામલો વિવાહની સસ્થા સાથે જોડાયેલો છે. એટલામાટે એક નીતિગત મામલો છે. જે ગંભીર ચર્ચા માટે યોગ્ય છે.
આ પહેલા સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારની તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે, ભારતમાં પરિવારનો અર્થ મહિલા અને પુરુષના સંબંધ અને તેમાનાથી પેદા થયેલા સંતાનો સાથે છે. કેન્દ્ર સરકારની તરફથી એસજી તુષાર મહેતાએ કહ્યુ કે, પ્રેમ, અભિવ્યક્તિ અને પસંદની સ્વતત્રનો અધિકાર પહેલાથી બરકાર છે. અને કોઇ પણ આ ધિકાર પર હસ્તક્ષેપ નથી કરી રહ્યા. તના લગ્નના અધિકાર કરવાનો છે.
તુષાર મહેતાએ કોર્ટોમાં કહ્યુ કે, જે ક્ષણ એક માન્યતા પ્રાપ્ત સંસ્થાના રૂપમાં સમાન લિગ વચ્ચે વિવાહ થાય છે. તેવીજ રીતે બાળકના દતક લેવાને લઇને સવાલ ઉઠાવશે. એટલા માટે સસદને બાળકના મનોવૈજ્ઞાનિકના મુદ્દેને જોતા તપાસ કરવુ પડશે. શુ તેને આવી રીતે ઉઠાવી શકાય તેમ છે. જેના પર સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, સમલૈગિક જોડાએ દતક લીધેલા બાળકનુ સમલૈગિક હોવુ જરુરી નથી.












Click it and Unblock the Notifications
