ડ્રગ્સ કેસમાં ગુજરાત લાવેલા લૉરેંસ બિશ્નોઇને લઇને ગુજરાત પોલીસ દિલ્હી પહોચી
ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇને ગુજરાત પોલીસ ગુરુવારે અમદાવાદથી સાબમતી જેલમાંથી દિલ્હી લઇને આવી હતી. લોરેંસ બિશ્નોઇને ક્રોસ ડ્રગ્સ સ્મગલિગ કેસમાં ગુજરાતની એટએસ સ્કવૉડ લઇને ગઇ હતી.

એપ્રિલ માહિનામાં મેજિસ્ટ્રેટ કોર્ટે લોરેન્સ બિશ્નોઇને 14 દિવસના રિમાન્ડ આપ્યા હતા. મહત્વનુ છે કે, બિશ્નોઇ એનઆઇએ અને પંજાબ પોલીસની કસ્ટડીમાં પણ રહી ચૂક્યો છે.
બુધવારે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે લોરેંસ જિદેન્દ્ર ગોગી ગેંગના એક ભાગેડુ ગેગસ્ટરની ધરપકડ કરી હતી. પોલીસ અનુસાર આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. તે જામીન પર બહાર હતો. તેના પર હત્યાના પ્રયાસનો કેસ હતો.
પોલીસે જણાવ્યુ હતુ કે,આરોપી પર કુલ કેસ દાખલ હતા. જેમા હત્યાનો પ્રયાસ, લૂટ, ડકેટી, હિંસા, કેડનેપિંગ, આર્મ્સ એક્ટનો કેસ દાખલ હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી ફારર હતો.
અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી. આરોપી પાસેથી હથિયાર પણ મળી આવ્યા હતા. આરોપી પાસેથી સેમી ઓટોમેટિક પિસ્તલ અને બે જીવિત કાર્તુસ મળી આવયા હતા.
આરોપી વિરુદ્ધ સંબધિત કલમ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઇ કે, લોરેંસ બિશ્નોઇ સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં આરોપી છે. તેને ગયા વર્ષે પંજાબ પોલીસે ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
