LBT : વેપારીઓ લડાયક બન્યા, ગુરુવારે જેલ ભરો આંદોલન

મહારાષ્ટ્રમાં લોકલ બોડી ટેક્સ (એલબીટી) દૂર કરવા બાબતે સરકારના ઉદાસીન વલણને લઈ જથ્થાબંધ બજારો બંધ જ રહેશે, જ્યારે તહેવારોને ધ્યાનમાં લઈ છેલ્લા બે દિવસથી દુકાનો ચાલુ કરનાર છુટક દુકાનદારો ફરી ગુરુવારથી બંધમાં જોડાશે.
પુણેમાં ગઈ કાલે વેપારીઓએ જંગી રેલી કાઢી હતી. LBTના મુદ્દે વેપારીઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. તેમણે હાકલ કરી છે કે જ્યાં સુધી LBT નહીં હટે ત્યાં સુધી બેમુદત બંધ ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
