For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિભાગની વહેચણીઃ મોદીના આ મંત્રીઓ લાવશે દેશને વિકાસના ટ્રેક પર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. જે પ્રકારની આશા રાખવામાં આવી રહી હતી, તે જ પ્રમાણે રાજનાથ સિંહને ગૃહ મંત્રાલય અને સુષમા સ્વરાજને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. જ્યારે હર્ષ વર્ધનને સ્વાસ્થ્ય મંત્રાલય આપવામાં આવ્યુ છે. જે પ્રકારે પોલિયો સામે ડો. હર્ષ વર્ધને અભિયાન ચલાવ્યું હતું, તેને લઇને તેમને સ્વાસ્થ્ય મંત્રાલય આપવામાં આવ્યું તે ઉચિત માનવામાં આવી રહ્યું છે.

મંત્રાલયની વહેંચણી કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યાક્ષો સાથે મુલાકાત કરશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણ કરશે. જો કે, બધાની નજર નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચેની મુલાકાત પર રહેલી છે. બન્ને પાડોસી દેશોના નેતાઓ વચ્ચે કયા કયા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે તે જાણવા બન્ને દેશોની જનતામાં આતુરતા જોવા મળી રહી છે. તો ચાલો મોદીએ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કરેલી વિભાગોની વહેંચણી અને કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે, તેના પર તસવીરો થકી નજર ફેરવીએ.

નરેન્દ્ર મોદી(વડાપ્રધાન)

નરેન્દ્ર મોદી(વડાપ્રધાન)

કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન, જગ્યા અણુ ઊર્જા વિભાગના વિભાગ, બધી મહત્વપૂર્ણ નીતિઓના મુદ્દાઓ, તેમજ અન્ય મંત્રીઓને નહીં ફાળવેલા વિભાગો.

રાજનાથ સિંહ(કેબિનેટ મંત્રી)

રાજનાથ સિંહ(કેબિનેટ મંત્રી)

ગૃહ મંત્રાલય

સુષમા સ્વરાજ(કેબિનેટ મંત્રી)

સુષમા સ્વરાજ(કેબિનેટ મંત્રી)

વિદેશ મંત્રાલય

અરૂણ જેટલી(કેબિનેટ મંત્રી)

અરૂણ જેટલી(કેબિનેટ મંત્રી)

નાણુ, કોર્પોરેટ અફેર્સ અને રક્ષા મંત્રાલય

વૈંકયા નાયડૂ(કેબિનેટ મંત્રી)

વૈંકયા નાયડૂ(કેબિનેટ મંત્રી)

શહેરી વિકાસ, હાઉસિંગ અને શહેરી ગરીબી નાબૂદી, સંસદીય બાબતો

નીતિન ગડકરી(કેબિનેટ મંત્રી)

નીતિન ગડકરી(કેબિનેટ મંત્રી)

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ

સદાનંદ ગૌડા(કેબિનેટ મંત્રી)

સદાનંદ ગૌડા(કેબિનેટ મંત્રી)

રેલવે મંત્રાલય

ઉમા ભારતી(કેબિનેટ મંત્રી)

ઉમા ભારતી(કેબિનેટ મંત્રી)

જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલય

નજમા હેપ્તુલ્લા(કેબિનેટ મંત્રી)

નજમા હેપ્તુલ્લા(કેબિનેટ મંત્રી)

લઘુમતી બાબતોના મંત્રાલય

ગોપીનાથ મુંડે(કેબિનેટ મંત્રી)

ગોપીનાથ મુંડે(કેબિનેટ મંત્રી)

ગ્રામીણ વિકાસ, પંચાયત રાજ, પીવાના પાણી અને સ્વચ્છતા

રામ વિલાસ પાસવાન (કેબિનેટ મંત્રી)

રામ વિલાસ પાસવાન (કેબિનેટ મંત્રી)

ગ્રાહક બાબતો, ખોરાક અને જાહેર વિતરણ

કલરાજ મિશ્ર (કેબિનેટ મંત્રી)

કલરાજ મિશ્ર (કેબિનેટ મંત્રી)

માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ

મેનકા ગાંધી(કેબિનેટ મંત્રી)

મેનકા ગાંધી(કેબિનેટ મંત્રી)

મહિલા અને બાળવિકાસ યોજનાઓ

અનંત કુમાર(કેબિનેટ મંત્રી)

અનંત કુમાર(કેબિનેટ મંત્રી)

કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ

રવિ શંકર પ્રસાદ(કેબિનેટ મંત્રી)

રવિ શંકર પ્રસાદ(કેબિનેટ મંત્રી)

સંચાર અને માહિતી ટેકનોલોજી, કાયદો અને ન્યાય

અશોક ગણપતિ રાજુ (કેબિનેટ મંત્રી)

અશોક ગણપતિ રાજુ (કેબિનેટ મંત્રી)

નાગરિક ઉડ્ડયન મંત્રાલય

અનંત ગીતે (કેબિનેટ મંત્રી)

અનંત ગીતે (કેબિનેટ મંત્રી)

ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો

હરસિમરત કૌર બાદલ(કેબિનેટ મંત્રી)

હરસિમરત કૌર બાદલ(કેબિનેટ મંત્રી)

ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ

નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી)

નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી)

નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી)
ખાણો, સ્ટીલ, શ્રમ અને રોજગાર
જુએર ઓરમ(કેબિનેટ મંત્રી)
આદિવાસી કાર્ય મંત્રાલય

રાધા મોહન સિંહ(કેબિનેટ મંત્રી)

રાધા મોહન સિંહ(કેબિનેટ મંત્રી)

કૃષિ મંત્રાલય

થાવરચંદ ગેહલોત(કેબિનેટ મંત્રી)

થાવરચંદ ગેહલોત(કેબિનેટ મંત્રી)

સામાજિક ન્યાય અને અધિકારીતા

સ્મૃતિ ઇરાની(કેબિનેટ મંત્રી)

સ્મૃતિ ઇરાની(કેબિનેટ મંત્રી)

માનવ સંસાધન વિકાસ

હર્ષ વર્ધન(કેબિનેટ મંત્રી)

હર્ષ વર્ધન(કેબિનેટ મંત્રી)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ

વી કે સિંહ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

વી કે સિંહ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

પ્રવાસી ભારતીય કાર્ય અને વિદેશ મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય(સ્વતંત્ર પ્રભાર)

ઇન્દ્રજીત સિંહ રાવ((રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

ઇન્દ્રજીત સિંહ રાવ((રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

રક્ષા, યોજના(સ્વતંત્ર પ્રભાર), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ(સ્વતંત્ર પ્રભાર)

સંતોષ કુમાર ગાંગવાર(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

સંતોષ કુમાર ગાંગવાર(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

ટેક્સટાઇલ(સ્વતંત્ર પ્રભાર), સંસદીય બાબતો, જળ સંપત્તિ, નદી વિકાસ, ગંગા કાયાકલ્પ મંત્રાલય

શ્રીપદ નાઇક(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

શ્રીપદ નાઇક(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

સંસ્કૃતિ(સ્વતંત્ર પ્રભાર), પ્રવાસન મંત્રાલય(સ્વતંત્ર પ્રભાર)

ધર્મેન્દ્ર પ્રધાન(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

ધર્મેન્દ્ર પ્રધાન(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર)

સરબાનંદા સોનોવાલ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

સરબાનંદા સોનોવાલ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

સ્કિલ ડેવલોપમેન્ટ, એન્ટ્રપ્રિન્યરશિપ, યુવા બાબતો અને રમતો મંત્રાલય(સ્વતંત્ર પ્રભાર)

પ્રકાશ જાવડેકર(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

પ્રકાશ જાવડેકર(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

સૂચના અને પ્રસારણ મંત્રાલય(સ્વતંત્ર પ્રભાર), પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય(સ્વતંત્ર પ્રભાર), સંસદીય બાબતો

પીયુષ ગોએલ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

પીયુષ ગોએલ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

પાવર(સ્વતંત્ર પ્રભાર), કોલસા(સ્વતંત્ર પ્રભાર), નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર)

જીતેન્દ્ર સિંહ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

જીતેન્દ્ર સિંહ(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

વિજ્ઞાન અને ટેકનોલોજી(સ્વતંત્ર પ્રભાર), પૃથ્વી વિજ્ઞાન(સ્વતંત્ર પ્રભાર), વડાપ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ

નિર્માળા સિતારામન(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

નિર્માળા સિતારામન(રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર પ્રભાર)

વાણિજ્ય અને ઉદ્યોગ(સ્વતંત્ર પ્રભાર), નાણા, કોર્પોરેટ બાબતોના મુખ્ય પ્રબંધક

સિદ્ધેશ્વરા (રાજ્યકક્ષાના મંત્રી)

સિદ્ધેશ્વરા (રાજ્યકક્ષાના મંત્રી)

નાગરિક ઉડ્ડયન

મનોજ સિન્હા (રાજ્યકક્ષાના મંત્રી)

મનોજ સિન્હા (રાજ્યકક્ષાના મંત્રી)

રેલવે મંત્રાલય

ઉપેન્દ્ર ખુશવાહ (રાજ્યકક્ષાના મંત્રી)

ઉપેન્દ્ર ખુશવાહ (રાજ્યકક્ષાના મંત્રી)

નિહાલચંદ (રાજ્યકક્ષાના મંત્રી)
કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ
ઉપેન્દ્ર ખુશવાહ (રાજ્યકક્ષાના મંત્રી)
ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પીવાના પાણી અને સ્વચ્છતા

પી. રાધાક્રિષ્ન(રાજ્યકક્ષાના મંત્રી)

પી. રાધાક્રિષ્ન(રાજ્યકક્ષાના મંત્રી)

ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો

કિરન રિજીજુ (રાજ્યકક્ષાના મંત્રી)

કિરન રિજીજુ (રાજ્યકક્ષાના મંત્રી)

ગૃહ વિભાગ

સંજીવ કુમાર (રાજ્યકક્ષાના મંત્રી)

સંજીવ કુમાર (રાજ્યકક્ષાના મંત્રી)

સંજીવ કુમાર (રાજ્યકક્ષાના મંત્રી)
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ
મુકેશ વસાવા (રાજ્યકક્ષાના મંત્રી)
આદિવાસી કાર્ય

વિષ્ણુ દેવ સાઇ (રાજ્યકક્ષાના મંત્રી)

વિષ્ણુ દેવ સાઇ (રાજ્યકક્ષાના મંત્રી)

રાઉસાહેબ દાનવે(રાજ્યકક્ષાના મંત્રી)
ગ્રાહક બાબતો, ખોરાક અને જાહેર વિતરણ
વિષ્ણુ દેવ સાઇ (રાજ્યકક્ષાના મંત્રી)
ખાણો, સ્ટીલ, શ્રમ અને રોજગાર સુદર્શન ભગત: સામાજિક ન્યાય અને અધિકારીતા

English summary
The portfolios in the new government of Prime Minister Narendra Modi announced Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X