વારાણસીમાં દિગ્ગજોનું શક્તિ પ્રદર્શન: રાહુલના રોડ શૉમાં હજારોની ભીડ

વારાણસી, 10 મે: વારાણસીમાં રોડ શૉ દરમિયાન એક-બીજાને જવાબ આપવા અને દમ-ખમ બતાવવાનું જાણે કે ચલણ બની ગયું છે. નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બાદ વારાણસીમાં આજે રાહુલ ગાંધી પણ રોડ શૉ કરવા વારાણસી પહોંચી ગયા છે. રાહુલ ગાંધીને ખુલ્લા ટ્રકમાં ઊભા રાખવામાં આવ્યા છે. આ રોડ શૉ દ્વારા રાહુલ કોંગ્રેસ ઉમેદવાર અજય રાય માટે જનતા પાસે વોટ માંગી રહ્યા છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ રોડ શૉમાં રાહુલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ, રાશિદ અલ્વી અને રાજબબ્બર સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા હાજર છે. રાહુલના રોડ શૉને અમેઠીમાં થયેલી મોદીની રેલીનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીનો રોડ શૉ ગોલ ગડ્ડા ચૌરાહાથી શરૂ થશે. રોડ શૉ બનારસ શહેરની વચ્ચે લંકામાં ખતમ થવાની સંભાવના છે. ઔપચારિક કાર્યક્રમ અનુસાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ બાદમાં વારાણસી જિલ્લાના ચિરઇ ગામ બ્લોકના સથવાનમાં એક બેઠકને સંબોધિત કરશે.

મોદી-કેજરીવાલને જવાબ રાહુલનો રોડ શૉ
ગુરુવારના રોજ નરેન્દ્ર મોદીનો રોડ શૉ થયો હતો તેમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. સ્થાનીય લોકોની માનીએ તો તેમને નજીવું અંતર કાપવામાં પણ કલાકો લાગ્યા હતા.

ત્યારબાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલના રોડ શૉનું વાતાવરણ પણ કઇક આવું હતું. ક્યાંકને ક્યાંક લગભગ રાહુલ ગાંધી બંનેને જ રોડ શૉ દ્વારા જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે.

શનિવારે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. એવામાં કોઇ પણ પાર્ટી વોટર્સને લુભાવવાની તક છોડવા માંગતી નથી. રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદીને જવાબ આપવા માટે વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ રોડ શૉમાં રાહુલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ, રાશિદ અલ્વી અને રાજબબ્બર સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા હાજર છે. રાહુલના રોડ શૉને અમેઠીમાં થયેલી મોદીની રેલીનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુરુવારના રોજ નરેન્દ્ર મોદીનો રોડ શૉ થયો હતો તેમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. સ્થાનીય લોકોની માનીએ તો તેમને નજીવું અંતર કાપવામાં પણ કલાકો લાગ્યા હતા.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

ત્યારબાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલના રોડ શૉનું વાતાવરણ પણ કઇક આવું હતું. ક્યાંકને ક્યાંક લગભગ રાહુલ ગાંધી બંનેને જ રોડ શૉ દ્વારા જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે.

અખિલેશ યાદવ

અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશમાં આજે અખિલેશ યાદવ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના છે.

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલના રોડ શૉ વિશે કોણે શું કહ્યું..

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

રાહુલ ગાંધીનો રોડ શૉ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X