Exit polls Live Update: ઇન્ડિયા ટીવી સર્વેમાં ભાજપ ગઠબંધનને 300 સીટો
લોકસભા ચૂંટણી 2019 સાતમા અને છેલ્લા તબક્કા માટે 7 રાજ્યો અને એક કેન્દ્રશાશિત પ્રદેશમાં વોટિંગ ચાલી રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2019 સાતમા અને છેલ્લા તબક્કા માટે 7 રાજ્યો અને એક કેન્દ્રશાશિત પ્રદેશમાં વોટિંગ ચાલી રહ્યું છે. આજે છેલ્લા તબક્કાનું મતદાન પુરી થશે. ત્યારપછી બધા જ લોકો 23 મેં, પરિણામ દિવસની રાહ જોશે. ચૂંટણી પરિણામ પહેલા એક્ઝીટ પોલ સામે આવશે, જેને તમે વનઇન્ડિયા ગુજરાતી પર જોઈ શકશો. સાતમા તબક્કાનું મતદાન પૂરું થતા એક્ઝીટ પોલના પરિણામ તમે આજે સાંજે 6.30 વાગ્યા પછી જોઈ શકશો. આ એક્ઝીટ પોલ ઘ્વારા તમે ચૂંટણી પરિણામ પહેલા જ દેશનો મૂડ સમજી શકશો.













Click it and Unblock the Notifications
