• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સસ્તા અનાજ બાદ હવે જમીન સંપાદન બિલ લોકસભામાં પાસ

|

નવી દિલ્હી, 30 ઑગસ્ટઃ પહેલા ખાદ્ય સુરક્ષા બિલ અને હવે ભૂમિ અધિગ્રહણ બિલ. વિપક્ષના હંગામા વચ્ચે યુપીએ સરકારે લોકસભામાં તને પસાર કરી દીધું. રાહુલના નવરત્નોમાના એક મનાતા જયરામ રમેશે જમીન સંપાદન બિલને લોકસભામાં રજૂ કર્યું. લોકસભાએ આ બિલ પર પોતાની મહોર લગાવી દીધી.

વિપક્ષના સહયોગ બાદ ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજ સહિત અનેક નેતાઓનો આભાર માન્યો, પરંતુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ ભૂલી ગયા. મુખ્યરીતે આ બિલ રાહુલ ગાંધીનું સ્વપ્ન હતું, પરંતુ જયરામ રમશે, રાહુલનું બિલ પાસ થયા બાદ તેમનું નામ લેવાનું જ ભૂલી ગયા.

jairam-ramesh
લોકસભામાં પાસ થયા બાદ હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં મહોર લગાવવામાં આવ્યા બાદ કાયદાનું રૂપ ધારણ કરનાર પનરોદ્ધાર અને પુનર્વાસ વિધેયક 2012 હવે જમીન સંપાદનમાં ચોખ્ખું વળતર અને પારદર્શિતાન અધિકારના નામથી ઓળખાશે અને તે બ્રિટિશ કાલના 1894ના અંદાજે 120 જૂના કાયદાનું સ્થાન લેશે.

લોકસભામાં પ્રસ્તાવ પર થયેલા મતદાન દરમિયાન ઉપસ્થિત 235 સભ્યોમાંથી 216 સભ્યોએ પક્ષમાં અને 19એ તેના વિરોધમાં મતદાન કર્યું. જ્યાં કોંગ્રેસે તેને ઐતિહાસિક ગણાવ્યો તો અનેક પાર્ટીઓએ ઉર્વર જમીનના બદલે બેકાર અથવા તો વેરાન જમીનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

More lok sabha NewsView All

English summary
The Land Acquisition Bill, which seeks to provide just and fair compensation to farmers while ensuring that no land can be aquired forcibly, was passed by the Lok Sabha

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more