મહારાષ્ટ્રઃ કેમિકલ ફેક્ટ્રીમાં ધમાકા બાદ આગ લાગી, 6નાં મોત, 43 ઘાયલ
મહારાષ્ટ્રઃ કેમિકલ ફેક્ટ્રીમાં ધમાકા બાદ આગ લાગી, 6નાં મોત, 43 ઘાયલ
મુંબઈઃ મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફેક્ટ્રીમાં શનિવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા છે. 15 લોકો ઘાયલ થયા છે. 30થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવાાં આવી છે. પોલીસ મુજબ શાહપુર ગામ પાસે આવેલ ફેક્ટ્રીમાં 100થી વધુ કર્મચારીઓ હાજર હતા. ઘટના સવારે 9.15 વાગ્યે બની.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. પ્રથમ તપાસમાં એવું લાગી રહ્યું છે કે કેટલાય સિલિન્ડરમાં ધમાકા થયા છે. ફેક્ટરીમાં 100થી વધુ કર્મચારીઓ હાજર હતા. શિરપુર એક ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે. ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે.
Gujarat: Fire breaks out in a cloth factory in Pandesara, Surat. 18 fire tenders at the spot. No injuries reported, more details awaited. pic.twitter.com/ErrgvxmLjX
— ANI (@ANI) August 31, 2019












Click it and Unblock the Notifications
