Mahua Moitra : સાંસદ મહુઆ મોઈત્રા પર વધુ એક કેસ દાખલ, જાણો શું છે વિવાદ?

કેશ ફોર ક્વેરી કેસમાં સાંસદી ગુમાવનારી મહુઆ મોઈત્રા ફરીથી મુશ્કેલીમાં ફસાઈ છે. ફરીથી બંગાળની કૃષ્ણનગર સીટ પરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચેલી TMC નેતા મહુઆ મોઇત્રા પર વધુ એક કેસ નોંધાયો છે.

અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ FIR નોંધી છે, જેમાં મહુઆ મોઇત્રાને આરોપી બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસે આ અઠવાડિયે શુક્રવારે મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવી કાર્યવાહી કરી છે.

Mahua Moitra

આ કાર્યવાહી રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદને લઈને કરાઈ છે. NCW ચીફે સાંસદ મહુઆ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા પછી તે પ્રથમ સાંસદ છે જેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતની જૂની દંડ સંહિતા એટલે કે ભારતીય દંડ સંહિતાને હવે કેટલાક ફેરફારો સાથે ભારતીય ન્યાયિક સંહિતા નામ આપવામાં આવ્યું છે, જે 1 જુલાઈ, 2024થી લાગુ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X