For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈના યવતમાલ જિલ્લામાં નાગપુર હાઈવે પર અકસ્માત, 10 ના મોત

મુંબઈના યવતમાલ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નાગપુર હાઈવે પર થયેલા અકસ્માતમાં 10 લોકોના નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈના યવતમાલ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નાગપુર હાઈવે પર થયેલા અકસ્માતમાં 10 લોકોના નીપજ્યા છે. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ અકસ્માત તે વખતે થયો જ્યારે કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે કારના ફૂરચા ઉડી ગયા અને ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગયો. મહારાષ્ટ્રના યવતમાલના અર્ની વિસ્તારમાં આ અકસ્માત આજે સવારે થયો છે.સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.

accident
English summary
major road accident in mumbai nagpur highway many died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X