For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખડગેના પદગ્રહણમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ તેમજ રાષ્ટ્રીય પદાધિકીરીયો પણ તેમા હાજરી આપશે

વરિષ્ઠ કોગ્રેસ નેતા મલ્લિકાર્જન ખડગે પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાના કાર્યભાર સંભાળશે. દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા કોગ્રેસ કમેટીના મુખ્ય કાર્યાલયમાં મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે. આ કાર્યક્રમ માટે ઓલ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

વરિષ્ઠ કોગ્રેસ નેતા મલ્લિકાર્જન ખડગે પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાના કાર્યભાર સંભાળશે. દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા કોગ્રેસ કમેટીના મુખ્ય કાર્યાલયમાં મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે. આ કાર્યક્રમ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમેટીના સભ્યો, સાસંદો, પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ, સીએલપી, લીડર્સ, પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ વર્કિંગ કમેટીના પદ્દાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

malikarjun khadage

આજે થનાર કાર્યક્રમનું આમંત્રણ સગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલે તમામ લોકોને મોકલી આપ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ વઘેલે મંગળવારે કહ્યુ હતુ કે, આજે થનાર કાર્યક્રમમાં તે હાજર રહેશે. તેમણે જણાવ્યુ હતુ કે, મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે. મને પણ આ અવસરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જેથી હુ દિલ્હી જઇ રહ્યો છુ.

મલ્લિકાર્જુન ખડગે એ પોતાના પ્રતિદ્વંદી શશી ધરુરને ચૂંટણીમાં હરાવીને જીત મેળવી છે. 24 વર્ષ બાદ કોગ્રેસમાં ગાંધી પરીવાર સિવાય કોઇ નેતા અધ્યક્ષ બનવા જઇ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા છે. જ્યારે શશી થરૂરને 1072 મત મળ્યા હતા. ચૂંટણીમાં જીત બાદ ખડગેક એ જણાવ્યુ હતુ કે, દેશભરમાં લોંકતત્ર મજબૂત કરવાનું ઉદાહરણ છે. જ્યારે લોકંતંત્ર ખતરામાં છે. એવા સમયે પાર્ટીએ સંગઠનનું ચૂંટણી કરાવી છે.

English summary
Mallikarjun Khadge will take over as Congress president
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X