જર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છેઃ ખડગે
જર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છે
મુંબઈઃ કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે પીએમ નરેન્દ્ર મોદી પર આકરો પ્રહાર કર્યો. ખડગેએ પીએમ મોદીની તુલના હિટલર સાથે કરીન નાખી. એમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સાથે પણ એવું જ કરવા માગે છે જેવું તાનાશાહ એડોલ્ફ હિટલરે જર્મનીની સાથે કર્યું હતું. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંવિધાનને નષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.

મોદી પર કર્યો પ્રહાર
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે મુંબઈમાં કોંગ્રેસ તરફથી સંવિધાન બચાઓ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, આ દેશમાં તાનાશાહી લાવવાની કોશિશ થઈ હી છે. જેમ એડોલ્ફ હિટલરે જર્મનીમાં કર્યું તેવું જ પીએમ નરેન્દ્ર મોદી પણ આજે હિંદુસ્તાનમાં કરવા માગે છે.

ભારતની સ્થિતિ પણ જર્મની જેવી કરવા માગે છે
ખડગેએ કહ્યુ્ં કે ભાજપના શાસનમાં દેશી સ્થિતિ બગડી રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી આરએસએસ, ભાજપ અને મોદીને એમની તરફથી સંવિધાનને ખતમ નહિ કરવા દે જેવી રીતે અન્ય સંસ્થાઓને નષ્ટ કરવામાં આવી રહી છે. એમણે કહ્યું કે, સંવિધાનનો સંબંધ કોઈ ખાસ જાતિ, ધર્મ કે સમુદાય સાથે નથી, બલકે સમાન રૂપે દરેક ભારતીય સાથે છે.

સંવિધાનને નષ્ટ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી
ભાજપ પર હુમલો બોલતા ખડગેએ કહ્યું કે ભાજપે પાછલા ચાર વર્ષોમાં એકપણ સારું કામ કર્યું નથી, એમની પાસે કોંગ્રેસ પર આંગળી ઉઠાવવા અને અમને એમ પૂછવાનો કોઈ અધિકાર નથી કે અમે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું. વધુમાં કહ્યું કે જ્યારી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરી દીધી છે અને પ્રેસ પર સતત અંકુશ લગાવી રહી છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
