મોદી સરકાર અમને કામ નથી કરવા દેતી: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના સતત ત્રીજા દિવસે પણ સંવિધાન બચાઓ ધરણા ચાલુ છે. ખરેખર સીબીઆઈ કોલકાતા પોલીસ કમિશ્નરની પૂછપરછ કરવા માટે તેમના આવાસ પહોંચી હતી.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના સતત ત્રીજા દિવસે પણ સંવિધાન બચાઓ ધરણા ચાલુ છે. ખરેખર સીબીઆઈ કોલકાતા પોલીસ કમિશ્નરની પૂછપરછ કરવા માટે તેમના આવાસ પહોંચી હતી. ત્યારપછી પોલીસે સીબીઆઈ અધિકારીંઓની ધરપકડ કરી લીધી. ત્યારપછી મમતા બેનર્જીએ જાતે કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચીને અધિકારીઓ સાથે બેઠક શરુ કરી દીધી. ત્યારપછી મમતાએ મોદી સરકાર સામે મોરચો ખોલી નાખતા ધરણા ચાલુ કરી દીધા.

Mamata Banerjee

Feb 05, 2019, 12:37 pm IST

20 ફેબ્રુઆરીએ સુપ્રીમકોર્ટ આ મામલે આગળની સુનાવણી કરશે
Feb 05, 2019, 11:31 am IST

કોઈ પોતાને દેશના બિગબોસ નહીં સમજે, નોટિસ વિના સીબીઆઈ પોલીસ કમિશ્નરના ઘરે ગઈ: મમતા બેનર્જી
Feb 05, 2019, 11:17 am IST

આજે સુપ્રીમકોર્ટે સંવિધાન બચાવ્યું છે, મોદી સરકાર અમને કામ નથી કરવા દેતી: મમતા બેનર્જી
Feb 05, 2019, 10:45 am IST

ફિલ્મ અદાકાર ઈન્દ્રાણી હૈદર મમતા બેનર્જીને મળવા માટે ધરણા સ્થળ પર પહોંચી
Feb 05, 2019, 10:44 am IST

આ દેશ અને લોકતંત્રની રક્ષા માટે અમે બધા એકસાથે છે, આ સંવિધાનિક સંસ્થાઓ પર હુમલો છે: ચંદ્રાબાબુ નાયડુ
Feb 05, 2019, 10:43 am IST

સતત ત્રીજા દિવસે પણ મમતા બેનર્જીના ધરણા ચાલુ, સીબીઆઈના દુરુપયોગ સામે મમતા બેનર્જી ધરણા આપી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X