પ્રેમિકાને મળવા તેના સાસરે પહોંચ્યો પ્રેમી, મરઘો બનાવી માર્યો

ગાઝીયાબાદના મોદીનગર વિસ્તારમાં એક યુવકને તેની પ્રેમિકાના સાસરે જવું ખુબ જ મોંઘુ પડી ગયું.

ગાઝીયાબાદના મોદીનગર વિસ્તારમાં એક યુવકને તેની પ્રેમિકાના સાસરે જવું ખુબ જ મોંઘુ પડી ગયું. પ્રેમિકાના સાસરી પક્ષ વાળાએ પ્રેમીની પહેલા તો ખુબ જ ધુલાઈ કરી પછી તેના પર કેસ નોંધીને તેને જેલમાં પણ મોકલી આપ્યો. રાજા નામનો આ યુવક પોતાની પ્રેમિકાના ઘરે ઘુસી ગયો અને તેની સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે જ પ્રેમિકાની સાસરીના લોકો ત્યાં આવી ગયા.

ghaziabad

ઘરના લોકોએ રાજાને પકડી લીધી અને તેની પીટાઈ કરી નાખી. રાજા પાસે કાન પકડાવીને માફી પણ મંગાવવામાં આવી. રાજાને પહેલા માર માર્યા પછી તેને પોલીસમાં સોંપી દીધો. રાજા સામે છેડછાડ કરવા અને ઘરમાં ઘૂસીને જાનથી મારવાની ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

યુવતીના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં થયા હતા. યુવતીના સાસરી પક્ષના લોકોનું કહેવું છે કે સોમવારે સાંજે રાજા અને બીજો એક યુવક તેમના ઘરમાં ઘુસી આવ્યો અને છેડછાડ કરવા લાગ્યો. પરિવારના લોકોએ રાજાને પકડી લીધો અને તેને પોલીસમાં સોંપી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X