Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: લવ મેરેજ કરવા પર પંચાયતે દુલ્હન પાસે થુંક ચટાવ્યું

બિહારના સુપૌલ જિલ્લામાં પરિવારની મરજી વિરુદ્ધ જઈને લવ મેરેજ કરવા પર એક નવા વિવાહિત કપલ સાથે ખુબ જ નીચતાપૂર્વક વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે.

બિહારના સુપૌલ જિલ્લામાં પરિવારની મરજી વિરુદ્ધ જઈને લવ મેરેજ કરવા પર એક નવા વિવાહિત કપલ સાથે ખુબ જ નીચતાપૂર્વક વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. ઘરથી ભાગીને લગ્ન કર્યા પછી ગામ પાછા આવેલા પ્રેમી યુગલને પંચાયતમાં બોલાવીને શર્મિંદા કરવામાં આવ્યા. પંચાયતે દુલ્હા ને બધાની સામે ઉઠક બેઠક કરવાનું કહ્યું. જયારે દુલ્હન ને બધાની સામે થુંક ચાટવા પર મજબુર કરવામાં આવી. પંચાયતે બંને પર 11-11 હજારનો દંડ પણ લગાવ્યો છે.

bihar

નેપાળની એક છોકરી સુપૌલ જિલ્લા પાસે પોતાના નાના સાથે રહીને અભિયાસ કરી રહી હતી. તે દરમિયાન તેને ત્યાં જ રહેનાર એક પાડોશી યુવક સાથે પ્રેમ થઇ ગયો. બંને લોકોએ તેમના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી બંને પાછા ઘરે આવ્યા તો ગામમાં પંચાયત બોલાવીને તેમની સાથે માનવતાની બધી જ હદો પાર કરી નાખે તેવું ગંદુ કૃત્ય કરવામાં આવ્યું. આખી ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી અને વાયરલ થયા પછી જિલ્લા પોલીસે મામલો પોતાના હાથ પર લીધો. આ મામલાની જાંચ કરી દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ વાત જણાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X