હમ દિલ દે ચૂકે સનમ, પત્નીનું પ્રેમી સાથે કરાવ્યું મીલન

પોલીસે જણાવ્યા પ્રમાણે મધુબની જિલ્લાના નવની ગામનના યુવક શ્રવણ કુમારે જયારે અનુભવ્યું કે તેની પત્ની તેની સાથે ખુશ નથી ત્યારે તેની પત્ની રંજૂ દેવીને તેના પ્રેમી રવિન્દ્ર ચૌધરી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હતી.
રંજૂ અને શ્રવણના લગ્નને છ વર્ષ વીતિ ગયા અને તેમને બે બાળકો પણ છે, પરંતુ શ્રવણે પોતાની પત્નીની ખુશી માટે પોતાના સુખનો ત્યાગ આપતા તેના પ્રેમી સાથે મીલન કરાવ્યું અને બન્ને બાળકોને પણ તેના હવાલે કરી દીધા.
પોલીસ અધિકારી સુરેન્દ્ર કુમાર દેવએ આને અનોખા લગ્ન ગણાવતા કહ્યું કે,મંગળવારે એક મંદિરમાં આ બન્ને પ્રેમીઓ લગ્નના બંધનમાં બંધાઇ ગયા.












Click it and Unblock the Notifications
