Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મણિપુર-ઈમ્ફાલમાં IED ધમાકો, સુરક્ષાબળોએ વિસ્તારને ઘેર્યો

મણિપુરની રાજધાની ઈમ્ફાલના નાગમપાલ રિમ્સ રોડ પર આઈઈડી બ્લાસ્ટ થયો. આ ધમાકામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મણિપુરની રાજધાની ઈમ્ફાલના નાગમપાલ રિમ્સ રોડ પર આઈઈડી બ્લાસ્ટ થયો. પશ્ચિમ ઈમ્ફાલના નાગમપાલ રિમ્સ રોડ પર ગુરુવારે સવારે ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસથી ધમાકો કરવામાં આવ્યો. આ ધમાકામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ બ્લાસ્ટની સૂચના મળતા જ સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધુ. બ્લાસ્ટમાં કેટલુ નુકશાન થયુ છે તેની હજુ સુધી આની માહિતી મળી શકી નથી.

manipur blast

બ્લાસ્ટની સૂચના મેળવીને ઘટના સ્થળોએ સુરક્ષાબળોને આખા વિસ્તારને ઘેરી લીધુ અને તપાસ શરૂ કરી દીધી છે. આ બ્લાસ્ટની પાછળ કોનો હાથ છે તે માલુમ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વળી, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમને સવારે તેજ ધમાકાનો અવાજ સંભળાયો. બાદમાં માહિતી મળી કે આઈઈડી ધમાકો થયો છે. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષાબળોએ પ્રારંભિક તપાસના આધારે જણાવ્યુ કે ધમાકો આઈઈડીથી થયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X