ભારતભર ના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભાજપે ઇશરત કેસ નીકળ્યો તો કોંગ્રેસ ઉઠાવ્યો અનાર પટેલનો મુદ્દો

ભાજપે ઇશરત કેસ નીકળ્યો તો કોંગ્રેસ ઉઠાવ્યો અનાર પટેલનો મુદ્દો

બુધવારે, સંસદની કાર્યવાહી શરૂ થવાની સાથે જ સંસદમાં હોબાળાની કાર્યવાહી પણ શરૂ થઇ ગઇ. ભાજપે જ્યાં પિ.ચિંદમ્બરમ અને ઇશરત જહાં કેસની વાતે હંગામો મચાવ્યો ત્યાં જ કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલના ભૂમિ કૌભાંડની વાત કરી. જે બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

ગુજરાત સમતે દેશભરમાં સોના ચાંદી વેપારીઓ ઉતર્યા હળતાલ પર

ગુજરાત સમતે દેશભરમાં સોના ચાંદી વેપારીઓ ઉતર્યા હળતાલ પર

અરુણ જેટલી દ્વારા બજેટમાં સોના પર 1 ટકા એક્સાઇઝ ડ્યૂટી લાગ્યા બાદ ભારત સમતે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતના સોના ચાંદીના વેપારીઓ 3 દિવસની હળતાળ પર ઉતર્યા છે. ત્યારે આ બંધથી સરકારને કરોડોનું નુક્શાન જરૂરથી થશે.

પાસ કન્વીનરો સુરતમાં હાર્દિકે મળવા ઉમટ્યા.

પાસ કન્વીનરો સુરતમાં હાર્દિકે મળવા ઉમટ્યા.

બુધવારે સમગ્ર ગુજરાતભરથી પાસના 10 થી વધુ કન્વીનરો સુરતની લાજપોર જેલમાં હાર્દિક પટેલને મળવા ગયા હતા. જેમાં આંદોલનના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવી હતી. અને સમાધાન અને તેની શરતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તપાસમાં જેએનયૂ વિવાદના બે વીડિયોમાં છેડછાડ થયાનું બહાર આવ્યું

તપાસમાં જેએનયૂ વિવાદના બે વીડિયોમાં છેડછાડ થયાનું બહાર આવ્યું

જેએનયૂ વિવાદમાં સોશ્યલ મીડિયા અને ટીવી ચેનલોમાં દર્શાવેલા તમામ વીડિયો ક્લિપિંગની તપાસ કરતા બે વીડિયોમાં છેડછાડ થઇ હોવાનું બહાર આવ્યું છે. તેમાં અવાજની પાછળથી જોડવામાં આવ્યો છે. નોંધનીય છે કે દિલ્હી સરકારે આ તમામ વીડિયો હૈદરાબાદની લેબમાં મોકલ્યા હતા જ્યાંથી આ સત્ય બહાર આવ્યું છે.

આપ વિધાયકે મોદી વિરુદ્ઘ આપી હેટ સ્પીચ થયો વિવાદ

આપ વિધાયકે મોદી વિરુદ્ઘ આપી હેટ સ્પીચ થયો વિવાદ

આપના વિધાયક અનાનતુલ્લા ખાન સોશ્યલ મીડિયા પર વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર વિરુદ્ઘ અનેક અપશબ્દો કહ્યા છે જે બાદ તેના પર વિવાદ થતા તેમની મુશ્કેલીઓ હાલ વધી ગઇ છે. આ વીડિયોમાં અમાનતુલ્લાએ હાલમાં પકડાયેલા મૌલાના મુફ્તી અબ્દુલ સામી કાસમીને છોડવાની માંગ કરી છે.

45 મિનિટ તે તડપતો રહ્યો અને સીએમ સાહેબ જોયા વગર જતા રહ્યા

45 મિનિટ તે તડપતો રહ્યો અને સીએમ સાહેબ જોયા વગર જતા રહ્યા

ભોપાલમાં 22 વર્ષનો વિકાસની એક અકસ્માતમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો વિધાનસભાની સામે થયેલી આ ધટનામાં યુવકના પરિવારનો દાવો છે કે યુવક પોલિસ આગળ સહાય માંગતો રહ્યો પણ પોલિસે તેને મદદ કરવાની બદલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની રાહ જોતી રહી ગઇ. જેના કારણે તે યુવકનું મોત થઇ ગયું. જો કે આ બાદ શિવરાજસિંહ ચૌહાણે આ અંગે તપાસ કરવાની વાત કરી છે.

ગૌરી ખાનના પિતાની શોકસભામાં હાજર રહ્યો શાહરૂખ

ગૌરી ખાનના પિતાની શોકસભામાં હાજર રહ્યો શાહરૂખ

ગૌરી ખાનના પિતા રમેશ ચંદ્ર છિબ્બરનું 1 માર્ચે દિલ્હીમાં નિધન થયું હતું. જે બાદ મંગળવાર રાતે શાહરૂખ ખાન તેમના પરિવાર સહિત દિલ્હી પહોંચ્યો હતો. ગૌરી ખાનના પિતા રિટાર્યડ કર્નલ હતા. અને ગૌરી તેના પિતાથી ખૂબ જ નજીક હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X