હવે દિલ્હી હાઇ કોર્ટમાં માસ્ક પહેલુ ફરજીયાત, HC એ આપ્યો આદેશ
જેવી રીતે કોરોનાના મામલા લગાતાર વધી રહ્યા છે. તેને જોતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્હી હાઇ કોર્ટે કોરોનાના વધતા જતા કેસોને જોતા દરેક લોકોને માસ્ક પહેરવા માટે કહ્યુ છે. દિલ્હી હાઇ કોર્ટે આવનાર તમામ વકીલ, અરજદારો અને સ્ટાફ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દિધુ છે. હવે કોર્ટ પરીસરમાં જે કોઇ આવશે તેણે માસ્ક પહેરવુ ફરજીયાત હશે.

દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના સંક્રણની સખ્યામાં સતત વધારો થઇ રહોય છે તેને જોતા દિલ્હી હાઇ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
