સાઈકલ પર બોરીમાં દિવ્યાંગ દીકરીને લઈને નીકળ્યો મજૂર પરિવાર, રડાવી દેશે ફોટા

કોરોના વાયરસના ફેલાયા બાદ દેશભરમાં 25 માર્ચે લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ.

કોરોના વાયરસના ફેલાયા બાદ દેશભરમાં 25 માર્ચે લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. 25 માર્ચથી દેશમાં તમામ કામકાજ બંધ થવા સાથે સાથે પરિવહન સેવાઓ પણ બંધ છે. એવામાં ગામોથી આવીને શહેરમાં મજૂરી કરનારા લોકો ઘરે પાછા આવી રહ્યા છે. 25 માર્ચ બાદથી સતત આ લોકો રસ્તા પર ચાલતા દેખાઈ રહ્યા છે. કોઈ સાધન ના મળ્યા બાદ આ લોકો પગપાળા કે પછી સાઈકલ અને રેકડી જેવા સાધનો પર સેંકડો મીલ ચાલી રહ્યા છે.

દિવ્યાંગ દીકરીને સાઈકલ પર લઈ જતા પરિવારનો ફોટો

દિવ્યાંગ દીકરીને સાઈકલ પર લઈ જતા પરિવારનો ફોટો

એક એવા પરિવારની ફોટો સામે આવ્યો છે જે એક સાઈકલથી દિલ્લીથી ઉત્તર પ્રદેશ પાછો આવી રહ્યો છે. પરિવારના બાકી બચેલા બાળકો અને મહિલાઓ તો સામાન માથે ઉઠાવીને પગપાળા ચાલી રહ્યા છે પરતુ એક બાળકી દિવ્યાંગ છે અને ચાલી શકતી નથી. તેને સાઈકલમાં બોરામાં લટકાવીને બાંધી લેવામાં આવી છે. સેંકડો માઈલ આ બાળકીને આ રીતે જવાનુ છે. વળી, સાથે હાજર નાના બાળકો પગે ચાલી રહ્યા છે.

બોરીમાંથી ઝાંકી રહી છે બાળકીની આંખો

બોરીમાંથી ઝાંકી રહી છે બાળકીની આંખો

મજૂરે સાઈકલની આગળના દંડામાં એક પ્લાસ્ટિકના બોરામાં બાંધી રાખી છે અને બોરીમાં તેણે બાળકીને લટકાવી છે. દિલ્લીથી ઉત્તર પ્રદેશ માટે પરિવારની આ દિવ્યાંગ બાળકીને ફોટો દિલ તોડનારો છે. આ બાળકી એવી રીતે જોઈ રહી છે કે જાણે કોઈ તેની મદદ કરશે અને તે આ બોરીમાંથી નીકળી શકશે. ગરમીમાં આ બાળકી માટે બહુ મુશ્કેલ છે પરંતુ પરિવાર પાસે બીજો કોઈ ઉપાય નથી.

દૂર્ઘટનાનો શિકાર થઈ રહ્યા છે મજૂર

દૂર્ઘટનાનો શિકાર થઈ રહ્યા છે મજૂર

આ મજૂર એક તરફ તો અમાનવીય સ્થિતિઓમાં આટલે દૂર સુધી પગપાળા ચાલી રહ્યા છે તો બીજી તરફ આમને પોલિસનો માર સહન કરવો પડી રહ્યો છે. આનાથી વધુ તેમની સાથે સતત દૂર્ઘટના પણ થઈ રહી છે. ઘણી સંસ્થાઓએ આંકડા આપ્યા છે જેમના મુજબ અત્યાર સુધી લગભગ 150 મજૂર લૉકડાઉન બાદ દૂર્ઘટનાનો શિકાર થઈને મરી ગયા છે. વળી, ઘણા મજૂરો ઘાયલ થયા છે.

દૂર્ઘટનાનો શિકાર થઈ રહ્યા છે મજૂર
આ મજૂર એક તરફ તો અમાનવીય સ્થિતિઓમાં આટલે દૂર સુધી પગપાળા ચાલી રહ્યા છે તો બીજી તરફ આમને પોલિસનો માર સહન કરવો પડી રહ્યો છે. આનાથી વધુ તેમની સાથે સતત દૂર્ઘટના પણ થઈ રહી છે. ઘણી સંસ્થાઓએ આંકડા આપ્યા છે જેમના મુજબ અત્યાર સુધી લગભગ 150 મજૂર લૉકડાઉન બાદ દૂર્ઘટનાનો શિકાર થઈને મરી ગયા છે. વળી, ઘણા મજૂરો ઘાયલ થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X