અરવિંદ કેજરીવાલના મંત્રી પકડાયા નોટોની માળા સાથે
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: સ્વચ્છ રાજનીતિ અને આમ આદમીના હિતોના નામ પર દિલ્હીમાં પ્રચંડ બહુમતની સાથે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીનો એક અલગ જ ચહેરો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંદીપ કુમાર માટે નોટોની માળા બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.














Click it and Unblock the Notifications
