અરુણાચલ પ્રદેશમાં ગાયબ એરક્રાફ્ટનો કાટમાળ મળ્યો

ત્રણ જૂને આસામના જોરહાટથી ગાયબ ઇન્ડિયન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એઈક્રાફ્ટ એએન-32 કાટમાળ મળી આવ્યો છે.

ત્રણ જૂને આસામના જોરહાટથી ગાયબ ઇન્ડિયન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એઈક્રાફ્ટ એએન-32 કાટમાળ મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એરક્રાફ્ટનો કેટલોક હિસ્સો અરુણાચલ પ્રદેશના ઉત્તરમાં લિપોમાં મળ્યું છે. હાલમાં એરફોર્સ ઘ્વારા કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે. એરફોર્સ ઘ્વારા પણ તેની અધિકારીક પુષ્ટિ કરી દેવામાં આવી છે.

Missing AN-32 aircraft

ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા શુ કહેવામાં આવ્યું

ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાયબ એએન-32 વિમાનનો કાટમાળ લિપોથી 16 કિલોમીટર દૂર ઉત્તરમાં એક ઉત્તર પૂર્વી દિશામાં લગભગ 12,000 ફુટ ઉંચાઈ પર મળ્યું છે. આ વિસ્તારમાં વાયુસેનાના હેલીકૉપટર સર્ચ ઓપરેશનમાં લાગ્યા છે, જે જગ્યાથી એએન-32 કાટમાળ મળ્યો છે તે જગ્યા અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં ભારતીય એરફોર્સનું વિમાન AN-32 લાપતા થઈ ગયું છે. આઠ ક્રૂ મેમ્બર્સ સહિત વિમાનમાં 13 લોકો સવાર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X