મોબાઇલ ટાવર્સ LeTના લિસ્ટમાં : પકડાયેલ આતંકવાદી

આ ખુલાસો ગયા મહિને જમ્મુ અને કાશ્મીર પોલીસે પકડેલા લશ્કર એ તોઇબાના 6 આતંકવાદીઓની પૂછપરછમાં બહાર આવ્યો હતો. પૂછપરછમાં નર્બલમાં આવેલી જામા મસ્જિદમાં આગ લગાડવામાં માસ્ટર માઇન્ડ ઝહૂર અહેમદ ખાન ઉર્ફે ઝુબીરે જણાવ્યું હતું.
તેણે જણાવ્યું કે લશ્કર એ તોઇબાના આગેવાનો ભારતમાં મોબાઇલ ટાવરને નુકસાન પહોંચાડવા, ખોટા ઓળખ પત્ર પર સિમ કાર્ડ મેળવવાસ મંદિર મસ્જિદોને નુકસાન પહોંચાડવું અને સમાજમાં અંધાધૂંધી ઉભી કરવા માંગતા હતા.












Click it and Unblock the Notifications
