શાહજાદાને ઇતિહાસનું જ્ઞાન નથી, એટલે બાબા સાહેબનું અપમાન કરે છે: મોદી
શાહજહાનપુર, 14 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં દેશભમાં પોતાની 'ભારત વિજય રેલી' કરી રહ્યા છે. જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના શાહજહાનપુરથી રેલીને સંબોધીત કરી હતી.
નરેન્દ્ર મોદીએ રેલીમાં કોંગ્રેસ પરિવાર પર જોરદાર પ્રહાર કર્યા. નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતિ હોવાના ઉપલક્ષમાં આંબેડકરને ભારત રત્ન આપવાના વિલંબમાં કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો, જ્યારે તેમણે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસે પોતાના પરિવારના ત્રણ લોકોને ભારત રત્નથી ઝડપથી નવાજી દીધા હતા. પરંતુ બાબા સાહેબને ભારત રત્ન આપવામાં ચાળીસ વર્ષ લગાવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં બાબા સાહેબને યાદ કર્યા હતા. મોદીએ જણાવ્યું કે આજે દલિત, શોષિતો સહિત તમામ લોકો માટે પર્વ સમાન છે. જ્યારે શાહજાદાના માટે તેમનું કોઇ મહત્વ નથી. તેમને ઇતિહાસની કોઇ જાણકારી નથી. આજકાલ સવાર સાંજ બાબા સાહેબ આંબેડકરને અપમાનીત કરે છે. એવી ભાષાનો ઉપયોગ કરે છે જાણે કે બાબા સાહેબનું કોઇ વજુદ જ ન્હોતુ. બાબા સાહેબે ભારતને કાયદો આપ્યો, સંવિધાન આપ્યું. જ્યારે શાહજાદા એમ કહે છે કે આ કાયદો અમે આપ્યો, પેલો એક્ટ અમે લાવ્યા આનાથી મોટું બાબા સાહેબનું અપમાન જ ના હોઇ શકે.
નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશો અને વીડિયો...

સોનિયાએ વડાપ્રધાનના મોઢે તાળુ લગાવ્યું
બાબા સાહેબે આપણને વાણી સ્વાતંત્રનો અધિકાર આપ્યો પરંતુ મેડમ સોનિયાજી, શાહજાદાજી દેશ જાણવા માગે છે કે આપે જે દેશના વડાપ્રધાનના મોઢે જે તાળું લગાવી દીધું છે તે કેમ? એ બાબા સાહેબે ભારતને આપેલા સંવિધાનનું જ પરિણામ છે કે હું એક ચાવાળો અહીં તમારી સામે ઊભો છું.

સબકાનો માંગ્યો હિસાબ
હું આજે તમારી સામે સબકા(સપા, બસપા, કોંગ્રેસ)નો હિસાબ માંગું છું. માત્ર એક જ મહિલા રાજ કરી રહી છે અને તે છે મેડમ સોનિયા, આજે 50 ટકા કરતા વધારે મહિલાઓ નિરક્ષર છે. આજે 70-72 ટકા ઘર એવા છે જેમના ત્યાં પાણી માટે ચકલી નથી. હું સપા, બસપાને પૂછવા માંગુ છું કે તેઓ આટલા વર્ષ સુધી કંઇ કરી શક્યા નથી. અહીં મહિલા મુખ્યમંત્રી રહી ચૂકી છે, કેન્દ્રમાં પણ મહિલાનું રાજ છે માટે વધારે ગુસ્સાથી કહેવું પડે છે કે 60 ટકાથી વધારે મહિલાએ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે, શા માટે? 70-75 ટકા ઘરમાં વીજળી નથી.

બાબા સાહેબ સાથે અન્યાય
મને મિત્રો તમારા સાથે પણ એક ફરિયાદ છે. તમે કેવા લોકો છો કે આવી સરકારોને જેલી રહ્યા છો. હવે તેમને જેલતા નહીં. આવા લોકોને મુક્તિ આપી દો. આ જાતિવાદનું ઝહેર ફેલાવતા લોકોએ તમને ખ્યાલ છે બાબા સાહેબ સાથે કેવો અન્યાય કર્યો છે? કોંગ્રેસે પોતાના પરિવારના ત્રણ લોકોને ભારત રત્નથી ઝડપથી નવાજી દીધા હતા. જ્યારે બાબા સાહેબને તેમના 40 વર્ષ બાદ ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું. દરેક યોજના પર કોંગ્રેસ પરિવારનું જ નામ છે. ભારતના બંધારણ ઘડવૈયા બાબા સાહેબ જેમણે સંસદ આપી, તેમનું ચિત્ર અટલજીના સમર્થનવાળી સરકાર બની ત્યારે લાગ્યું હતું.

બાબા સાહેબનું પુસ્તક ખરીદવાનો નેહરુનો ઇનકાર
બાબા સાહેબે ભગવાન બુદ્ધના જીવન પર પુસ્તક લખ્યું હતું, જેને સરકાર દ્વારા માત્ર 100 પુસ્તકો ખરીદવાનો બાબા સાહેબના પ્રસ્તાવને નેહરુએ ઠુકરાવી દીધો હતો. માટે મિત્રો હું તમને કહેવા આવ્યું છે, બાબાને અન્યાય કરનારા લોકોને ઓળખો, અને દલિતોના નામે વોટબેંકની રાજનીતિ કરનારાઓને ઓળખો.

21 દલિત મહિલા પર બળાત્કાર
મિત્રો આજે હું આ સભાથી મારા દેશના દલિત ભાઇઓને આગાજ કરવા માંગુ છું બાબા સાહેબને અન્યાય કરનારાઓને ઓળખો. દરેક અઠવાડીએ દેશમાં 13 દલિતોની હત્યા થાય છે, દરેક અઠવાડીએ 6 દલિતોનું અપહરણ થાય છે, દરેક અઠવાડીએ 21 દલિત મહિલા પર બળાત્કાર થાય થે, દરેક અઠવાડીએ 5 ઘરોને આગ લગાવી દેવામાં આવે છે. અને આજે પણ 70 ટકા મહિલાઓ નિરક્ષર છે.

'મર કિસાન, મન જવાન'
અરે લાલ બહાદુર શાસ્ત્રી કહેતા હતા કે જય જવાન જય કિસાન, જ્યારે આ કોંગ્રેસની સરકારનું માનવું છે કે 'મર કિસાન, મન જવાન'. ખેડુતો આત્મ હત્યા કરે છે. સીમા પર આતંકવાદીઓ સૈનિકોના સર કલમ કરી ને લઇ જાય છે. અને આ સરકાર ચૂપચાપ બેસી રહી છે.

મજબૂત સરકારની જરૂર છે
હવે યુવાનોને રોજગાર આપે તેવી સરકારની જરૂર છે, ખેડૂતોને મદદ કરે તેવી સરકારની જરૂર છે, શિક્ષણ મળી રહે તેવી અને સુવિધા મળી રહે તેવી સરકાર જોઇએ. દેશને હવે હોસ્પિટલમાં પડેલી સરકાર નહીં, પરંતુ મજબૂત સરકાર જોઇએ. સરકાર માટે દેશમાંથી દિલ્હીમાં ભાજપના 300 કમળ જવા જોઇએ, તો જ એક મજબૂત સરકારનું નિર્માણ થશે.

સોનિયાએ વડાપ્રધાનના મોઢે તાળુ લગાવ્યું
બાબા સાહેબે આપણને વાણી સ્વાતંત્રનો અધિકાર આપ્યો પરંતુ મેડમ સોનિયાજી, શાહજાદાજી દેશ જાણવા માગે છે કે આપે જે દેશના વડાપ્રધાનના મોઢે જે તાળું લગાવી દીધું છે તે કેમ? એ બાબા સાહેબે ભારતને આપેલા સંવિધાનનું જ પરિણામ છે કે હું એક ચાવાળો અહીં તમારી સામે ઊભો છું.

સબકાનો માંગ્યો હિસાબ
હું આજે તમારી સામે સબકા(સપા, બસપા, કોંગ્રેસ)નો હિસાબ માંગું છું. માત્ર એક જ મહિલા રાજ કરી રહી છે અને તે છે મેડમ સોનિયા, આજે 50 ટકા કરતા વધારે મહિલાઓ નિરક્ષર છે. આજે 70-72 ટકા ઘર એવા છે જેમના ત્યાં પાણી માટે ચકલી નથી. હું સપા, બસપાને પૂછવા માંગુ છું કે તેઓ આટલા વર્ષ સુધી કંઇ કરી શક્યા નથી. અહીં મહિલા મુખ્યમંત્રી રહી ચૂકી છે, કેન્દ્રમાં પણ મહિલાનું રાજ છે માટે વધારે ગુસ્સાથી કહેવું પડે છે કે 60 ટકાથી વધારે મહિલાએ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે, શા માટે? 70-75 ટકા ઘરમાં વીજળી નથી.

બાબા સાહેબ સાથે અન્યાય
મને મિત્રો તમારા સાથે પણ એક ફરિયાદ છે. તમે કેવા લોકો છો કે આવી સરકારોને જેલી રહ્યા છો. હવે તેમને જેલતા નહીં. આવા લોકોને મુક્તિ આપી દો. આ જાતિવાદનું ઝહેર ફેલાવતા લોકોએ તમને ખ્યાલ છે બાબા સાહેબ સાથે કેવો અન્યાય કર્યો છે? કોંગ્રેસે પોતાના પરિવારના ત્રણ લોકોને ભારત રત્નથી ઝડપથી નવાજી દીધા હતા. જ્યારે બાબા સાહેબને તેમના 40 વર્ષ બાદ ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું. દરેક યોજના પર કોંગ્રેસ પરિવારનું જ નામ છે. ભારતના બંધારણ ઘડવૈયા બાબા સાહેબ જેમણે સંસદ આપી, તેમનું ચિત્ર અટલજીના સમર્થનવાળી સરકાર બની ત્યારે લાગ્યું હતું.

બાબા સાહેબનું પુસ્તક ખરીદવાનો નેહરુનો ઇનકાર
બાબા સાહેબે ભગવાન બુદ્ધના જીવન પર પુસ્તક લખ્યું હતું, જેને સરકાર દ્વારા માત્ર 100 પુસ્તકો ખરીદવાનો બાબા સાહેબના પ્રસ્તાવને નેહરુએ ઠુકરાવી દીધો હતો. માટે મિત્રો હું તમને કહેવા આવ્યું છે, બાબાને અન્યાય કરનારા લોકોને ઓળખો, અને દલિતોના નામે વોટબેંકની રાજનીતિ કરનારાઓને ઓળખો.

21 દલિત મહિલા પર બળાત્કાર
મિત્રો આજે હું આ સભાથી મારા દેશના દલિત ભાઇઓને આગાજ કરવા માંગુ છું બાબા સાહેબને અન્યાય કરનારાઓને ઓળખો. દરેક અઠવાડીએ દેશમાં 13 દલિતોની હત્યા થાય છે, દરેક અઠવાડીએ 6 દલિતોનું અપહરણ થાય છે, દરેક અઠવાડીએ 21 દલિત મહિલા પર બળાત્કાર થાય થે, દરેક અઠવાડીએ 5 ઘરોને આગ લગાવી દેવામાં આવે છે. અને આજે પણ 70 ટકા મહિલાઓ નિરક્ષર છે.

'મર કિસાન, મન જવાન'
અરે લાલ બહાદુર શાસ્ત્રી કહેતા હતા કે જય જવાન જય કિસાન, જ્યારે આ કોંગ્રેસની સરકારનું માનવું છે કે 'મર કિસાન, મન જવાન'. ખેડુતો આત્મ હત્યા કરે છે. સીમા પર આતંકવાદીઓ સૈનિકોના સર કલમ કરી ને લઇ જાય છે. અને આ સરકાર ચૂપચાપ બેસી રહી છે.

મજબૂત સરકારની જરૂર છે
હવે યુવાનોને રોજગાર આપે તેવી સરકારની જરૂર છે, ખેડૂતોને મદદ કરે તેવી સરકારની જરૂર છે, શિક્ષણ મળી રહે તેવી અને સુવિધા મળી રહે તેવી સરકાર જોઇએ. દેશને હવે હોસ્પિટલમાં પડેલી સરકાર નહીં, પરંતુ મજબૂત સરકાર જોઇએ. સરકાર માટે દેશમાંથી દિલ્હીમાં ભાજપના 300 કમળ જવા જોઇએ, તો જ એક મજબૂત સરકારનું નિર્માણ થશે

સોનિયાએ વડાપ્રધાનના મોઢે તાળુ લગાવ્યું
બાબા સાહેબે આપણને વાણી સ્વાતંત્રનો અધિકાર આપ્યો પરંતુ મેડમ સોનિયાજી, શાહજાદાજી દેશ જાણવા માગે છે કે આપે જે દેશના વડાપ્રધાનના મોઢે જે તાળું લગાવી દીધું છે તે કેમ? એ બાબા સાહેબે ભારતને આપેલા સંવિધાનનું જ પરિણામ છે કે હું એક ચાવાળો અહીં તમારી સામે ઊભો છું.

સબકાનો માંગ્યો હિસાબ
હું આજે તમારી સામે સબકા(સપા, બસપા, કોંગ્રેસ)નો હિસાબ માંગું છું. માત્ર એક જ મહિલા રાજ કરી રહી છે અને તે છે મેડમ સોનિયા, આજે 50 ટકા કરતા વધારે મહિલાઓ નિરક્ષર છે. આજે 70-72 ટકા ઘર એવા છે જેમના ત્યાં પાણી માટે ચકલી નથી. હું સપા, બસપાને પૂછવા માંગુ છું કે તેઓ આટલા વર્ષ સુધી કંઇ કરી શક્યા નથી. અહીં મહિલા મુખ્યમંત્રી રહી ચૂકી છે, કેન્દ્રમાં પણ મહિલાનું રાજ છે માટે વધારે ગુસ્સાથી કહેવું પડે છે કે 60 ટકાથી વધારે મહિલાએ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે, શા માટે? 70-75 ટકા ઘરમાં વીજળી નથી.

બાબા સાહેબ સાથે અન્યાય
મને મિત્રો તમારા સાથે પણ એક ફરિયાદ છે. તમે કેવા લોકો છો કે આવી સરકારોને જેલી રહ્યા છો. હવે તેમને જેલતા નહીં. આવા લોકોને મુક્તિ આપી દો. આ જાતિવાદનું ઝહેર ફેલાવતા લોકોએ તમને ખ્યાલ છે બાબા સાહેબ સાથે કેવો અન્યાય કર્યો છે? કોંગ્રેસે પોતાના પરિવારના ત્રણ લોકોને ભારત રત્નથી ઝડપથી નવાજી દીધા હતા. જ્યારે બાબા સાહેબને તેમના 40 વર્ષ બાદ ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું. દરેક યોજના પર કોંગ્રેસ પરિવારનું જ નામ છે. ભારતના બંધારણ ઘડવૈયા બાબા સાહેબ જેમણે સંસદ આપી, તેમનું ચિત્ર અટલજીના સમર્થનવાળી સરકાર બની ત્યારે લાગ્યું હતું.

બાબા સાહેબનું પુસ્તક ખરીદવાનો નેહરુનો ઇનકાર
બાબા સાહેબે ભગવાન બુદ્ધના જીવન પર પુસ્તક લખ્યું હતું, જેને સરકાર દ્વારા માત્ર 100 પુસ્તકો ખરીદવાનો બાબા સાહેબના પ્રસ્તાવને નેહરુએ ઠુકરાવી દીધો હતો. માટે મિત્રો હું તમને કહેવા આવ્યું છે, બાબાને અન્યાય કરનારા લોકોને ઓળખો, અને દલિતોના નામે વોટબેંકની રાજનીતિ કરનારાઓને ઓળખો.

21 દલિત મહિલા પર બળાત્કાર
મિત્રો આજે હું આ સભાથી મારા દેશના દલિત ભાઇઓને આગાજ કરવા માંગુ છું બાબા સાહેબને અન્યાય કરનારાઓને ઓળખો. દરેક અઠવાડીએ દેશમાં 13 દલિતોની હત્યા થાય છે, દરેક અઠવાડીએ 6 દલિતોનું અપહરણ થાય છે, દરેક અઠવાડીએ 21 દલિત મહિલા પર બળાત્કાર થાય થે, દરેક અઠવાડીએ 5 ઘરોને આગ લગાવી દેવામાં આવે છે. અને આજે પણ 70 ટકા મહિલાઓ નિરક્ષર છે.
શાહજાદાને ઇતિહાસનું જ્ઞાન નથી, એટલે બાબા સાહેબનું અપમાન કરે છે

Click it and Unblock the Notifications