મોદીની સંસદીય બોર્ડની બેઠકથી લઇ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત તસવીરોમાં..

નવી દિલ્હી, 20 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આજે દિલ્હી ખાતે સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના તમામ સાંસદોની સર્વસમંતિથીથી ભાજપના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, તેમજ વડાપ્રધાન પદ માટેની તેમની દાવેદારી પર અડવાણીની આગેવાનીમાં સર્વાનુમતિથી મહોર મારી દેવામાં આવી. આ પ્રસંગે અડવાણી અને નરેન્દ્ર મોદીની વચ્ચેના ગાઢ સંબંધો પણ સામે આવ્યા હતા. પહેલા ગુરુના આંખોમાં આંસુ આવી ગયા અને બાદમાં ચેલા એટલકે કે મોદીની આંખમાં આંસુ આવી ગયા.

નરેન્દ્ર મોદી જ્યારે સાંસદોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે અડવાણીજીના શબ્દોને યાદ કરીને ભાવુક બની ગયા અને તેમની આંખોમાંથી પહેલીવાર આંસુ આવી ગયા. મોદીએ જણાવ્યું કે મુખ્યમંત્રી બન્યા બાદ મે મુખ્યમંત્રીની ચેમ્બર જોઇ હતી, વિધાનસભાને પણ પહેલીવાર જોઇ હતી. એવી જ રીતે આજે જ્યારે હું વડાપ્રધાન બનવા જઇ રહ્યો છું ત્યારે સંસદના આ સેન્ટ્રલ હોલમાં પહેલીવાર આવ્યો છું. મોદી જ્યારે સેન્ટ્રલ હોલમાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે તેમણે સંસદને માથુ ટેકવીને પ્રણામ કરીને અંદર પ્રવેશ કર્યો હતો.

મોદી દિલ્હી ખાતે આવ્યા અને રાષ્ટ્રપતિને મળ્યા સુધીની તમામ ગતિવિધીઓ જુઓ તસવીરોમાં...

નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી

નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી

નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી, સંસદને કર્યા પ્રણામ.

સંસદ મંદીર છે

સંસદ મંદીર છે

નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી, સંસદને કર્યા પ્રણામ.

પીએમ દાવેદાર તરીકે મોદી ચૂંટણી

પીએમ દાવેદાર તરીકે મોદી ચૂંટણી

પીએમ દાવેદાર તરીકે મોદીની સાંસદો દ્વારા ચૂંટણી

સૌએ કર્યું મોદીનું અભિવાદન

સૌએ કર્યું મોદીનું અભિવાદન

પીએમ દાવેદાર તરીકે મોદીની સાંસદો દ્વારા ચૂંટણી

મોદી બનશે પીએમ

મોદી બનશે પીએમ

પીએમ દાવેદાર તરીકે મોદીની સાંસદો દ્વારા ચૂંટણી

અડવાણીના પગે પડ્યા મોદી

અડવાણીના પગે પડ્યા મોદી

પીએમ દાવેદાર તરીકે મોદી ચૂંટણી, અડવાણીના પગે પડ્યા મોદી

મોદીનું ભાષણ

મોદીનું ભાષણ

સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીનું હૃદય દ્રાવક ભાષણ

અડવાણી પણ રડી પડ્યા

અડવાણી પણ રડી પડ્યા

ભાવુક બની અડવાણી પણ રડી પડ્યા

મોદીનું હૃદય દ્રાવક ભાષણ

મોદીનું હૃદય દ્રાવક ભાષણ

સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીનું હૃદય દ્રાવક ભાષણ

અમિત શાહ અને વિનોદ ખન્ના

અમિત શાહ અને વિનોદ ખન્ના

અમિત શાહ અને વિનોદ ખન્ના

હું આશાવાદી છું

હું આશાવાદી છું

મોદીએ કહ્યું હું આશાવાદી છું

મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા

મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા

મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા

મોદી મળ્યા રાષ્ટ્રપતિને

મોદી મળ્યા રાષ્ટ્રપતિને

રાષ્ટ્રપતિએ મોદીને સરકાર બનાવવા આપ્યું નિમંત્રણ

મોદી 26મીએ લેશે શપથ

મોદી 26મીએ લેશે શપથ

મોદી 26મીએ લેશે શપથ અને બનશે દેશના 16માં વડાપ્રધાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X