Modi 3.0 Cabinet: નિર્મલા સીતારમણથી લઈને અનુપ્રિયા પટેલ સુધી, જાણો 7 મહિલા મંત્રીઓને કયુ મળ્યુ મંત્રાલય?
Modi 3.0 Cabinet 7 Women Ministers Portfolios: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. મંત્રીઓને 10 જૂને પોર્ટફોલિયો (વિભાગો) પણ આપવામાં આવ્યા છે. મોદી કેબિનેટમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી અને અનુપ્રિયા સિંહ પટેલ સહિત સાત મહિલા સભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે.
મોદી 3.0 કેબિનેટમાં નવા મહિલા મંત્રીઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલ અને ભાજપના સાંસદ શોભા કરંદલાજે, નિમુબેન બાંભણીયા, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે.

નિર્મલા સીતારમણ અને અન્નપૂર્ણા દેવીને કેન્દ્રીય કેબિનેટ પદો આપવામાં આવ્યા છે. બાકીની પાંચ મહિલા મંત્રીઓને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવી છે.
Portfolios of 7 women ministers NDA govt:
1. નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) (ભાજપ)
નાણા પ્રધાન, કોર્પોરેટ બાબતોના પ્રધાન (Minister of Finance, Minister of Corporate Affairs)
2. અન્નપૂર્ણા દેવી (Annapurna Devi) (ભાજપ)
મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી (Minister of Women and Child Development)
3. અનુપ્રિયા સિંહ પટેલ(Anupriya Singh Patel)(અપના દળ)
આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય (Ministry of Health and Family Welfare, Ministry of Chemicals and Fertilizers)
4. શોભા કરંદલાજે(Shobha Karandlaje) (ભાજપ નેતા)
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી (Ministry of Micro, Small and Medium Enterprises, Minister of State in the Ministry of Labour and Employment)
5. રક્ષા નિખિલ ખડસે (Raksha Nikhil Khadse) (ભાજપ)
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (Ministry of Youth Affairs and Sports)
6. સાવિત્રી ઠાકુર (Savitri Thakur)(ભાજપ)
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (રાજ્યનો હવાલો) (Ministry of Women and Child Development)
7. નિમુબેન બાંભણીયા (Nimuben Bambhaniya) (ભાજપ)
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય (Ministry of Consumer Affairs, Food and Public Distribution)
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
