'નરેન્દ્ર મોદી હવે દેશની રાજનીતિમાં અનિવાર્ય થઇ ગયા છે'

બીજેપીએ જણાવ્યું છે કે સંવિધાનમાં સ્પષ્ટ છે કે જાતિ અને ધર્મના આધાર પર રાજનીતિ કરી શકાય નહીં. આ ઉપરાંત ઘણી રાજનૈતિક પાર્ટીઓએ ખાસ કરીને બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ સતત જાતિ આધાર પર પોતાની ચૂંટણી રેલીઓ કરી હતી.
પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે જણાવ્યું કે બીજેપી કોર્ટના આ આદેશનું સંપૂર્ણપણે સ્વાગત કરે છે અને માને છે કે આનાથી રાજનીતિમાં આદર્શ સ્થાપિત કરવામાં મદદ મળશે. તેમણે કોર્ટના આદેશને જાતિના આધાર પર રાજનીતિ કરવાનારાઓ માટે એક ફટકો ગણાવ્યો છે.












Click it and Unblock the Notifications
