For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા મોદી સરકારના 65 મંત્રી અને તેમના વિભાગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગઇકાલે રવિવારે પહેલીવાર પોતાની સરકારનું વિસ્તરણ કર્યું. મોદી સરકારે નવા 21 મંત્રીઓને પોતાની સરકારમાં એન્ટ્રી આપી છે. જોકે મોદી મંત્રીમંડળના આ વિસ્તાર પર વિપક્ષીઓએ ઘણી ટીકાઓ પણ કરી છે, જ્યારે શિવસેના ભાજપથી નારાજ થઇને મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપની સાથે નહીં પરંતુ તેની સામે વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો છે.

મુદ્દાની વાત એ છે કે નરેન્દ્ર મોદીએ દશે દિશામાંથી નવા ચહેરાઓને પોતાના મંત્રાલયમાં સ્થાન આપ્યું છે. આની સાથે મોદી સરકારના મંત્રાલયોમાં થોડા ફેરફાર પણ કરવામાં આવ્યા છે આવો જોઇએ મોદી-સેનામાં કોને કોને સોંપાયું છે કયું દાયિત્વ...

modi
કેબિનેટ મંત્રીઓ:

1. રાજનાથ સિંહ- કેન્દ્રીય ગૃહમંત્રી
2. સુષમા સ્વરાજ- વિદેશ, પ્રવાસી ભારતીય કાર્ય
3. અરૂણ જેટલી- નાણા, કોર્પોરેટ, સૂચના અને પ્રસારણ
4. એમ વેંકૈયા નાયડૂ - શહેરી વિકાસ, રહેઠાણ, ગરીબી ઉન્મૂલન સંસદીય કાર્ય
5. નિતિન ગડકરી - માર્ગ પરિવહન, રાષ્ટ્રીય માર્ગ, જહાજરાની
6. મનોહર પર્રિકર- રક્ષા મંત્રાલય
7. સુરેશ પ્રભુ- રેલવે
8. ડીવી સદાનંદ ગૌડા- કાનૂન અને ન્યાય
9. ઉમા ભારતી- જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરોદ્ધાર
10. નજમા એ હેપતુલ્લા - લઘમુતી મામલાના મંત્રી
11. રામવિલાસ પાસવાન- ઉપભોક્તા મામલા, ખાદ્ય અને જન વિતરણ
12. કલરાજ મિશ્ર - સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ઉદ્યમ
13. મેનકા સંજય ગાંધી- મહિલા અને બાળ વિકાસ
14. અનંત કુમાર- રસાયણ અને ખાદ્ય
15. રવિશંકર પ્રસાદ- સંચાર અને સૂચના ટેકનીક
16. જગત પ્રકાશ નડ્ડા- સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
17. અશોક ગજપતિ રાજૂ પૂસાપતિ- નાગરિક ઉડ્ડયન
18. અનંત ગીતે- ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ
19. હરસિમરત કૌર બાદલ - ખાદ્ય ઉદ્યોગ
20. નરેન્દ્ર સિંહ તોમર - ખાણ, અને ઇસ્પાત
21. ચૌધરી વીરેન્દ્ર સિંહ - ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પાણી અને સ્વચ્છતા
22. જુવાલ ઓરમ - આદિવાસી કલ્યાણ
23. રાધા મોહન સિંહ - કૃષિ
24. થાવર ચંદ ગહલોત - સામાજિક ન્યાય અને સશક્તિકરણ
25. સ્મૃર્તિ જુબિન ઇરાણી - માનવ સંસાધન વિકાસ
26. ડો. હર્ષવર્ધન વિજ્ઞાન અને ટેકનીક, ભૂવિજ્ઞાન

રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર):

27. જનરલ વી.કે. સિંહ- આંકડાકિય, કાર્યક્રમ ક્રિયાન્વન, વિદેશ, પ્રવાસી ભારતીય કાર્ય
28. રાવ ઇંદરજીત સિંહ - નિયોજન, રક્ષા
29. સંતોષ કુમાર ગંગવાર - કપડા
30. બંડારુ દત્તાત્રેય - શ્રમ અને રોજગાર
31. રાજીવ પ્રતાપ રુડી- કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા, સંસદીય મામલા
32. શ્રીપાદ યશો નાઇક - ઊંમર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
33. ધર્મેન્દ્ર પ્રધાન - પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ
34. સર્બાનંદ સોનોવાલ - યુવા મામલા અને રમત
35. પ્રકાશ જાવડેકર- પર્યાવરણ, જંગલ અને જળવાયુંમાં ફેરફાર
36. પીયૂષ ગોયલ - ઊર્જા, કોલસા, નવી અને પુનર્નવીકરણ
37. જિતેન્દ્ર સિંહ - ઉત્તર પૂર્વના વિસ્તારનો વિકાસ, વડાપ્રધાન કાર્યાલય, કાર્મિક, લોકફરિયાદ, પેંશન, પરમાણુ ઊર્જા, અવકાશ
38. નિર્મલા સીતારમન- વાણિજ્ય અને ઉદ્યોગ
39. મહેશ શર્મા - સંસ્કૃતિ અને પ્રવાસન, નાગરિક ઉડ્ડયન

રાજ્ય કક્ષાના મંત્રીઓ:
40. મુખ્તાર અબ્બાસ નકવી- લઘુમતી મામાલાના મંત્રી, સંસદીય કાર્ય
41. રામકૃપાલ યાદવ - પાણી અને સફાઇ
42. હરિભાઇ પાર્થીભાઇ ચોધરી- ગૃહ મંત્રાલય
43. સાંવર લાલ જાટ - જળ સંસાધન, નદી વિકાસ, ગંગા પુનરોદ્ધાર
44. મોહનભાઇ કલ્યાણજી ભાઇ કુંડરિયા- કૃષિ
45. ગિરિરાજ સિંહ - સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ
46. હંસરાજ ગંગારામ આહીર - રસાયણ અને ઊર્વરક
47. જીએમ સિદ્ધાસ્વરા - ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ
48. મનોજ સિન્હા - રેલવે
49. નિહાલ ચંદ - પંચાયતી રાજ
50. ઉપેન્દ્ર કુશવાહા- માનવ સંસાધન વિકાસ
51. રાધાકૃષ્ણન પી - માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજરાની
52. કિરણ રિઝિજૂ- ગૃહ
53. કૃષ્ણ પાલ ગુર્જર- સામાજિક ન્યાય અને સશક્તીકરણ
54. સંજીવ કુમાર બાલ્યાન - કૃષિ
55. મનસુખભાઇ ધાંજીભાઇ વસાવા - આદિવાસી મામાલા
56. રાવસાહેબ દાદારાવ દાન્વે - ઉપભોક્તા મામલા, ખાદ્ય અને જનવિતરણ
57. વિષ્ણુદેવ સાય - ખાણ અને ઇસ્પાત
58. સુદર્શન ભગત - ગ્રામીણ વિકાસ
59. રામશંકર કઠેરિયા- માનવ સંસાધન વિકાસ
60. વાઇ એસ ચોધરી- વિજ્ઞાન અને ટેકનીકલ, ભૂવિજ્ઞાન
61. જયંત સિન્હા- નાણા વિભાગ
62. રાજ્યવર્ધન સિંહ રાઠોડ- સૂચના અને પ્રસારણ
63. બાબુલ સુપ્રિયો- શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી ઉન્મૂલન
64. સાધ્વી નિરંજન જ્યોતિ- ખાદ્ય ઉદ્યોગ
65. વિજય સાંપલા- સામાજિક ન્યાય અને સશક્તીકરણ

English summary
Modi Cabinet expansion: Modi's cabinet reshuffle, Portfolio of ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X