મોન્સુન અપડેટઃ પ. મધ્યપ્રદેશમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગની આગાહીમાં પશ્ચિમ મધ્યપ્રદેશમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહીમાં પશ્ચિમ મધ્યપ્રદેશમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

rain

લેટેસ્ટ વેધર બુલેટિનમાં જણાવ્યા મુજબ ગુજરાત, કોંકણ અને ગોવામાં પણ અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક દરિયાકાંઠે અને કેરળમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ તેમજ પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આસામ અને મેઘાલય, અંતરિયાળ કર્ણાટક અને તમિલનાડુ ઘાટમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

globe

લો-પ્રેશર અત્યારે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેની પાસેના દક્ષિણપૂર્વ ઉત્તરપ્રદેશ તેમજ ઉત્તર છત્તીસગઢ પર બની રહ્યુ છે. વળી, સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલુ છે. આ સિસ્ટમ ઉત્તરપશ્ચિમની પશ્ચિમ તરફ જવાની સંભાવાના છે.

rain

ચોમાસુ તેની સામાન્ય સ્થિતિની દક્ષિણ તરફ જવાનુ ચાલુ છે અને તે ઉંચાઈ સાથે દક્ષિણ તરફ વળીને દરિયાની સપાટીથી 2.1 કિમી ઉપર વિસ્તરે છે.

ઉપરની સિસ્ટના પ્રભાવ હેઠળ આવતા 48 કલાકમાં મધ્ય ભારતમાં વરસાદ હજુ વધવાની સંભાવના છે. વળી, 21 જુલાઈ સુધીમાં ઉત્તર બંગાળની ખાડી તેમજ આસપાસના પ્રદેશમાં લો પ્રેશર બનવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X