Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોન્સુન અપડેટઃ કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

ચોમાસુ શ્રી ગંગાનગર, અલવર, નરનૌલ, શિવપુરી, ઉમારિયા, ઝારસુગદા, પુરીમાં સક્રિય છે અને ત્યારબાદ તે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધશે.

ચોમાસુ શ્રી ગંગાનગર, અલવર, નરનૌલ, શિવપુરી, ઉમારિયા, ઝારસુગદા, પુરીમાં સક્રિય છે અને ત્યારબાદ તે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધશે.

rain

આવતા 24 કલાકમાં કોંકણ અને ગોવામાં તેમજ મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, કર્ણાટક દરિયાકાંઠે, કેરળ, મધ્યપ્રદેશના અમુક ભાગો તેમજ વિદર્ભ, જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશના દૂરના ભાગોમાં પણ વરસાદ સક્રિય છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિનમાં જણાવ્યા અનુસાર મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ હજુ 5-6 દિવસ ચાલુ રહેવાની સંભાવના છે. તેમજ આવતા 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં પણ વરસાદ વધવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગની બુધવારની આગાહી અનુસાર આ ચોમાસામાં વરસાદની વહેંચણી મુજબ અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવા છે. જેમાં કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારેથી ખૂબ જ ભારે વરસાદ, કર્ણાટક દરિયાકાંઠે, કેરળમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્ર, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X