For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના સીએમ મોદીની રોજની આવક રૂ.2809

|
Google Oneindia Gujarati News

દેશના રાજકારણીઓ દર મહિને કે પછી વાર્ષિક કેટલા રૂપિયા સરકારી પગાર તરીકે લે છે, તે હંમેશા ચર્ચાનો અને રસપ્રદ વિષય રહ્યો છે. આ જ વિષયને વિસ્તાર પૂર્વક રજૂ કરતા પે ચેક નામની વેબસાઇટ દ્વારા દેશના 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા વાર્ષિક અને માસિક કેટલા રૂપિયા પગાર પેટે લે છે, એ અંગે માહિતી પ્રસારિત કરી છે જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા સર્વાધિક 1,194,000.00 રૂપિયા વાર્ષિક પગાર પેટે લેવામાં આવે છે. તો તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા દ્વારા વાર્ષિક માત્ર 1 રૂપિયો જ પગાર પેટે લેવામાં આવી રહ્યો હોવાનું આ વેબસાઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પગાર અંગે પેચેક ડોટ ઇનમાં જણાવવામાં આવ્યું છે કે, મોદી વાર્ષિક સાત લાખ રૂપિયાની આસપાસ પગાર લે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કેટલો પગાલ લેવામાં આવે છે.

નીતિશ કુમાર(મુખ્યમંત્રી, બિહાર)

નીતિશ કુમાર(મુખ્યમંત્રી, બિહાર)

વાર્ષિકઃ- 1,194,000.00 રૂપિયા
માસિકઃ- 99,500.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 23,880.00
રોજિંદાઃ- 4,776.00 રૂપિયા

પ્રકાશ સિંહ બાદલ(મુખ્યમંત્રી, પંજાબ)

પ્રકાશ સિંહ બાદલ(મુખ્યમંત્રી, પંજાબ)

વાર્ષિકઃ- 1,200,000.00 રૂપિયા
માસિકઃ- 100,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 24,000.00 રૂપિયા
રોજિંદાઃ- 4,800.00 રૂપિયા

તરુણ ગોગોઇ(મુખ્યમંત્રી, આસામ)

તરુણ ગોગોઇ(મુખ્યમંત્રી, આસામ)

વાર્ષિકઃ- 996,000.00 રૂપિયા
માસિકઃ- 83,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 19,920.00 રૂપિયા
રોજિંદાઃ- 3,984.00 રૂપિયા

લાલ થાન્હાવાલ(મુખ્યમંત્રી, મિઝોરમ)

લાલ થાન્હાવાલ(મુખ્યમંત્રી, મિઝોરમ)

વાર્ષિકઃ- 840,000.00 રૂપિયા
માસિકઃ- 70,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 16,800.00 રૂપિયા
રોજિંદાઃ- 3,360.00 રૂપિયા

ઓમર અબ્દુલ્લાહ(મુખ્યમંત્રી, જમ્મુ અને કાશ્મીર)

ઓમર અબ્દુલ્લાહ(મુખ્યમંત્રી, જમ્મુ અને કાશ્મીર)

વાર્ષિકઃ- 840,000.00 રૂપિયા
માસિકઃ- 70,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 16,800.00 રૂપિયા
રોજિંદાઃ- 3,360.00 રૂપિયા

વિરભદ્ર સિંહ( મુખ્યમંત્રી, હિમાચલ પ્રદેશ)

વિરભદ્ર સિંહ( મુખ્યમંત્રી, હિમાચલ પ્રદેશ)

વાર્ષિકઃ- 780,000.00 રૂપિયા
માસિકઃ- 65,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 15,600.00 રૂપિયા
રોજિંદાઃ- 3,120.00 રૂપિયા

નરેન્દ્ર મોદી(મુખ્યમંત્રી, ગુજરાત)

નરેન્દ્ર મોદી(મુખ્યમંત્રી, ગુજરાત)

વાર્ષિકઃ- 702,260.00 રૂપિયા
માસિકઃ- 58,521.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 14,045.00 રૂપિયા
રોજિંદાઃ- 2,809.00 રૂપિયા

પૃથ્વીરાજ ચવ્હાણ(મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)

પૃથ્વીરાજ ચવ્હાણ(મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)

વાર્ષિકઃ- 684,000.00 રૂપિયા
માસિકઃ- 57,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 13,680.00 રૂપિયા
રોજિંદાઃ- 2,736.00 રૂપિયા

શિવરાજ સિંહ ચૌહાણ(મુખ્યમંત્રી, મધ્ય પ્રદેશ)

શિવરાજ સિંહ ચૌહાણ(મુખ્યમંત્રી, મધ્ય પ્રદેશ)

વાર્ષિકઃ- 600,000.00 રૂપિયા
માસિકઃ- 50,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 12,000.00 રૂપિયા
રોજિંદાઃ- 2,400.00 રૂપિયા

ભુપેન્દ્ર સિંહ હૂડા(મુખ્યમંત્રી, હરિયાણા)

ભુપેન્દ્ર સિંહ હૂડા(મુખ્યમંત્રી, હરિયાણા)

વાર્ષિકઃ- 600,000.00 રૂપિયા
માસિકઃ- 50,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 12,000.00 રૂપિયા
રોજિંદાઃ- 2,400.00 રૂપિયા

પવન કુમાર ચામ્લિંગ(મુખ્યમંત્રી, સિક્કિમ)

પવન કુમાર ચામ્લિંગ(મુખ્યમંત્રી, સિક્કિમ)

વાર્ષિકઃ- 600,000.00 રૂપિયા
માસિકઃ- 50,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 12,000.00 રૂપિયા
રોજિંદાઃ- 2,400.00 રૂપિયા

સિદ્દારામૈયાહ(મુખ્યમંત્રી, કર્ણાટક)

સિદ્દારામૈયાહ(મુખ્યમંત્રી, કર્ણાટક)

વાર્ષિકઃ- 360,000.00 રૂપિયા
માસિકઃ- 30,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 7,200.00 રૂપિયા
રોજિંદાઃ- 1,440.00 રૂપિયા

રમણ સિંહ( મુખ્યમંત્રી, છત્તીસગઢ)

રમણ સિંહ( મુખ્યમંત્રી, છત્તીસગઢ)

વાર્ષિકઃ- 360,000.00 રૂપિયા
માસિકઃ- 30,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 7,200.00 રૂપિયા
રોજિંદાઃ- 1,440.00 રૂપિયા

વસુંધરા રાજે(મુખ્યમંત્રી, રાજસ્થાન)

વસુંધરા રાજે(મુખ્યમંત્રી, રાજસ્થાન)

વાર્ષિકઃ- 300,000.00 રૂપિયા
માસિકઃ- 25,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 6,000.00 રૂપિયા
રોજિંદાઃ- 1,200.00 રૂપિયા

મુકુલ સંગમા(મુખ્યમંત્રી, મેઘાલય)

મુકુલ સંગમા(મુખ્યમંત્રી, મેઘાલય)

વાર્ષિકઃ- 276,000.00 રૂપિયા
માસિકઃ- 23,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 5,520.00 રૂપિયા
રોજિંદાઃ- 1,104.00 રૂપિયા

ઓક્રામ ઇબોબી સિંહ(મુખ્યમંત્રી મનીપુર)

ઓક્રામ ઇબોબી સિંહ(મુખ્યમંત્રી મનીપુર)

વાર્ષિકઃ- 276,000.00 રૂપિયા
માસિકઃ- 23,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 5,520.00 રૂપિયા
રોજિંદાઃ- 1,104.00 રૂપિયા

નૈફિયુ રાઓ( મુખ્યમંત્રી, નાગાલેન્ડ)

નૈફિયુ રાઓ( મુખ્યમંત્રી, નાગાલેન્ડ)

વાર્ષિકઃ- 264,000.00 રૂપિયા
માસિકઃ- 22,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 5,280.00 રૂપિયા
રોજિંદાઃ- 1,056.00 રૂપિયા

મનોહર પારિકર(મુખ્યમંત્રી, ગોવા)

મનોહર પારિકર(મુખ્યમંત્રી, ગોવા)

વાર્ષિકઃ- 240,000.00 રૂપિયા
માસિકઃ- 20,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 4,800.00 રૂપિયા
રોજિંદાઃ- 960.00 રૂપિયા

અરવિંદ કેજરીવાલ(મુખ્યમંત્રી, દિલ્હી)

અરવિંદ કેજરીવાલ(મુખ્યમંત્રી, દિલ્હી)

વાર્ષિકઃ- 240,000.00 રૂપિયા
માસિકઃ- 20,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 4,800.00 રૂપિયા
રોજિંદાઃ- 960.00 રૂપિયા

નાલારી કિરણ કુમાર રેડ્ડી(મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ)

નાલારી કિરણ કુમાર રેડ્ડી(મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ)

વાર્ષિકઃ- 192,000.00 રૂપિયા
માસિકઃ- 16,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 3,840.00 રૂપિયા
રોજિંદાઃ- 768.00 રૂપિયા

મમતા બેનરજી(મુખ્યમંત્રી, કોલકતા)

મમતા બેનરજી(મુખ્યમંત્રી, કોલકતા)

વાર્ષિકઃ- 96,000.00 રૂપિયા
માસિકઃ- 8,000.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 1,920.00 રૂપિયા
રોજિંદાઃ- 384.00 રૂપિયા

હેમંત સોરેન(મુખ્યમંત્રી, ઝારખંડ)

હેમંત સોરેન(મુખ્યમંત્રી, ઝારખંડ)

વાર્ષિકઃ- 114,000.00 રૂપિયા
માસિકઃ- 9,500.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 2,280.00 રૂપિયા
રોજિંદાઃ- 456.00 રૂપિયા

માનિક સરકાર(મુખ્યમંત્રી, ત્રિપુરા)

માનિક સરકાર(મુખ્યમંત્રી, ત્રિપુરા)

વાર્ષિકઃ- 110,400.00 રૂપિયા
માસિકઃ- 9,200.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 2,208.00 રૂપિયા
રોજિંદાઃ- 441.00 રૂપિયા

જયલલિતા(મુખ્યમંત્રી, તમિળનાડુ)

જયલલિતા(મુખ્યમંત્રી, તમિળનાડુ)

વાર્ષિકઃ- 1.00 રૂપિયા
માસિકઃ- 0.00 રૂપિયા
સાપ્તાહિકઃ- 0.00 રૂપિયા
રોજિંદાઃ- 0.00 રૂપિયા

English summary
Monthly Salary of Chief Ministers in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X