તસવીરો: પોતાની દિકરીને જીવતી કાપીને માંસ ખાતી પકડાઇ શરાબી માં

કહેવાય છે કે છૌરું કછૌરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ લાગે છે કે આ કળયુગમાં કશું પણ અશક્ય નથી. કારણ કે કોલકત્તામાં એક શરાબીમાંને શરાબના નશામાં તે ભાનના રહ્યું કે તે પોતાની જ છોકરીને કાપી રહી છે. તેને પોતાની છોકરીની તે ચીસો પણ ના સંભળાઇ એટલું જ નહીં તેણે તો પોતાની જીવતી છોકરીનું માંસ પણ ખાધું.

આ વાત સાંભળીને જ મનમાં એક ખૂણે હજી થઇ જાય છે કે શું ખરેખર તેવું બન્યું હશે? શું ખરેખર કોઇ માં પોતાના બાળક જોડે આવું કરે શકે? શું નશામાં કોઇ માંનું ભાન એટલી હદ બગડી જાય કે તે પોતાના જ બાળક જોડે આવું કરવા થઇ જાય?

આ તમામ સવાલોનો જવાબ ના હોત જો તમે આ તસવીરોના જોઇ હોત તો.

આવી રાક્ષસી માંના મુખેથી કેવી રીતે તે છોકરીને બચાવવામાં આવી અને કોણ માં હતી જેણે પોતાની જ છોકરીનું ભક્ષણ કર્યું તે તમામ વિગતો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં અનેક લોકો ભીષણ ગરીબીમાં જીવે છે. જ્યાં માણસો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ હોય છે.

27 જૂન

27 જૂન

આ ઘટના 27 જૂન છે. પહેલા તો પરિવારજનો પોલિસની પાસે ના ગયા. પણ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા પોલિસને સૂચના કરાઇ જે બાદ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી.

શરાબી માં

શરાબી માં

પશ્ચિમ બંગાળના ગોપાલપુરમાં એક શરાબીમાં પોતાની બે વર્ષની દિકરી જોડે આ હેવાનિયતભર્યું કૃત્ય કર્યું છે.

બાળકી

બાળકી

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ઇગ્લિંશ બઝાર પોલિસ સ્ટેશનમાં ગોપાલપુર ગામમાં 42 વર્ષીય પર્મિલા મંડલ, પોતાની જ બે વર્ષની પુત્રીનું માંસ ખાઇ રહી હતી. જે સમયે તેના દેવર ડબલૂ મંડલે તેને પકડી.

શરાબી મા

શરાબી મા

ડબલૂ અને પર્મિલા એક જ ઘરમાં રહે છે. ત્યારે ડબલૂ અને તેની પત્નીએ બે વર્ષની ભારતીની ચીસો સાંભળી. ત્યારે ઘરના એક ખૂણે તેણે પર્મિલાને પોતાની છોકરીને તેના ખોળામાં બેસાડીને તેનું માંસ ખાતી જોઇ.

લોહીથી લથબથ

લોહીથી લથબથ

જે બાદ ડબલૂ અને તેની પત્નીને પર્મિલા જોડેથી બાળકીને છીણવી. ભારતી ત્યારે લોહીથી લથપથ હતી. તે બાદ આ દંપતી તેને માલદા મેડિકલ કોલેઝની હોસ્પિટલમાં લઇ ગયા. પર્મિલાએ પણ ગુસ્સે ભરાયેલી ભીડ સામે પોતાની ભૂલ કબૂલી. તેણે કહ્યું કે મેં આવું કેવી રીતે કર્યું તેનું મને પોતાને ભાન નથી.

શરાબ અને ડ્રગનો નશો

શરાબ અને ડ્રગનો નશો

પાંચ બાળકોની માં પર્મિલા ડ્રગ લેતી હતી. વધુમાં બુધવારે જ્યારે આ ઘટના થઇ ત્યારે પણ તે દારૂના નશામાં હતી.

પહેલા પણ આવું કરી ચૂકી છે

પહેલા પણ આવું કરી ચૂકી છે

વળી આ પહેલા પણ પર્મિલા આવું કરી ચૂકી છે. આ પહેલા તે તેની પાંચ મહિનાની પુત્રી પાર્વતીને આગ લગાડવાનો પ્રયાસ કરી ચૂકી છે. જે બાદ પાર્વતીને તેના કાકાના ઘરમાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X