Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લગ્ન નહીં કર્યા તો 6 બાળકોની માતાએ પ્રેમી પર એસિડ ફેંક્યું

એક તરફ પ્રેમમાં વિફળ થઈને યુવકો ઘ્વારા યુવતીઓ પર એસિડ ફેંકવાના કિસ્સા તમે ઘણા સાંભળ્યા હશે.

એક તરફ પ્રેમમાં વિફળ થઈને યુવકો ઘ્વારા યુવતીઓ પર એસિડ ફેંકવાના કિસ્સા તમે ઘણા સાંભળ્યા હશે. પરંતુ યુપીના મુજ્જફરનગર માં 6 બાળકોની માતાએ પ્રેમી યુવક પર એસિડ ઘ્વારા હુમલો કર્યો. મહિલાએ યુવક સાથે લગ્ન કરવા માટેની ઈચ્છા જાહેર કરી જયારે યુવકે તેના ના પાડી ત્યારે મહિલાએ એસિડ ઘ્વારા તેના પર હુમલો કરી દીધો. જેનાથી યુવક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે.

યુવકની હાલત ગંભીર

યુવકની હાલત ગંભીર

આ ઘટના જનપથ મુજ્જફરનગર નવી મંડી ચોકી વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની છે. જ્યાં શનિવારે મોડી રાત્રે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા યુવક દિલશાદ પર મહરાજ નામની મહિલાએ એસિડ ઘ્વારા હુમલો કર્યો. એસિડ હુમલાથી દિલશાદ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ દિલશાદ ને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બંને એક જ કંપનીમાં કામ કરતા હતા

બંને એક જ કંપનીમાં કામ કરતા હતા

નવી મંડી કોતવાલી પોલીસે ઘાયલ દિલશાદ ના ભાઈ મંશાદ ઘ્વારા જણાવ્યા અનુસાર એસિડ એટેક ઘ્વારા 326 -3 કેસ નોંધી લીધો છે અને મહિલાની ધરપકડમાં જોડાઈ ચુકી છે. એસપી ક્રાઇમ આરબી ચોરાસીયા ઘ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે શનિવારે મોડી રાત્રે મંશાદ નામના વ્યક્તિ ઘ્વારા ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી. મંશાદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહરાજ નામની મહિલાએ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા સમયે તેના ભાઈ દિલશાદ પર એસિડ ફેંક્યું.

મહિલાની શોધમાં પોલીસ

મહિલાની શોધમાં પોલીસ

ગંભીર હાલતમાં તેને જિલ્લા ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમને મેરઠ રીફર કરી દેવામાં આવ્યો છે. આરોપી મહિલા ફરાર થઇ ચુકી છે. ઘાયલ દિલશાદ ના ભાઈ મંશાદ ઘ્વારા જણાવ્યા અનુસાર એસિડ એટેક ઘ્વારા 326 -3 કેસ નોંધી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ દિલશાદ અને આરોપી મહિલા વચ્ચે દોસ્તી જેવો સંબંધ રહ્યો છે. આરોપી મહિલા દિલશાદ સાથે રહેવા માંગતી હતી. પરંતુ જયારે દિલશાદ ઘ્વારા તેને ના પાડવામાં આવી. ત્યારે તેને આખી ઘટનાને અંઝામ આપ્યો. પોલીસ આખી ઘટના અંગે તપાસ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X