મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી ની થયી સગાઇ? તસવીરો વાયરલ
રવિવાર સવારથી જ મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી ની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
રવિવાર સવારથી જ મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી ની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં આકાશ અંબાણી સાથે શ્લોકા મહેતા નજરે આવી રહી છે. એક તસ્વીરમાં આકાશ અંબાણીના હાથમાં શ્લોકા મહેતાનો હાથ છે જેમાં તેને રિંગ પહેરી છે. આ તસવીરો ઘ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે શનિવારે ગોવામાં થયેલા એક કાર્યક્રમમાં બંનેની સગાઇ થઇ ચુકી છે.

દરિયા કિનારે સગાઇ
જયારે બીજી એક તસ્વીરમાં આકાશ અંબાણી સાથે શ્લોકા સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ નજરે આવી રહ્યા છે. આ તસ્વીરમાં મુકેશ અંબાણી પોતાના હાથો થી શ્લોકા મહેતા ને કંઈક ખવડાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તસવીરો બંનેની સગાઈની છે.

કોણ છે શ્લોકા મહેતા?
આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ ઇન્ટરનૅશનલ સ્કુલમાં સાથે અભિયાસ કરતા હતા. જ્યાં એક તરફ આકાશ રિલાયન્સ જિયો ની કમાન સંભાળી રહ્યા છે, ત્યાં જ શ્લોકા પણ રોઝરી બ્લુ ફાઉન્ડેશનની નિર્દેશક છે. સાથે સાથે શ્લોકા કનેક્ટ ફોર સંસ્થા ની કો-ફાઉન્ડર પણ છે. તેમની સંસ્થા ગેર-સરકારી સંસ્થાને મદદ કરે છે.

આકાશ અંબાણી
આકાશ અંબાણી વિશે તો હાલ બધા જ જાણી ચુક્યા છે. તેઓ મુકેશ અંબાણી ના મોટા દીકરા છે. ત્યારપછી મુકેશ અંબાણી ને ત્યાં બે જોડકા બાળકો ઈશા અને અનંત અંબાણી પેદા થયા હતા. આકાશ હાલમાં રિલાયન્સ જિયો બોર્ડમાં શામિલ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
