સંસદમાં અંગ્રેજી બોલવા પર પ્રતિબંધ લાગવો જોઇએઃ મુલાયમ સિંહ
ઇટાવા, 17 નવેમ્બરઃ સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવે ઇટાવામાં હિંદી સેવા ટ્રસ્ટના સમારોહમાં કહ્યું કે, સંસદમાં અંગ્રેજી બોલવા પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઇએ. દેશની સંસદમાં માતૃભાષા હિન્દીને જ વધુ સમય આપવો જોઇએ અને તેનો વિકાસ કરવાની યોજના બનાવવી જોઇએ અને તેનો વિકાસ કરવાની યોજના બનાવવી જોઇએ.

મુલાયમે પોતાના ભાષણમાં ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ પોતાની ભાષાને પ્રમોટ કરે છે, મુલાયમ પહેલા રાજનાથ સિંહને અંગ્રેજી ભાષાને દેશ પછાત હોવાનું કારણ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
