Live: મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા
મુંબઈમાં ગુરુવારથી થઇ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોઅર પરેલ સહીત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે.
મુંબઈમાં ગુરુવારથી થઇ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોઅર પરેલ સહીત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે. મુંબઈની જાન ગણાતી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થયી છે. એટલું જ નહીં પરંતુ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક સમસ્યા પણ આવી રહી છે. જયારે વરસાદને કારણે ગુરુવારે બધી જ સ્કૂલો 24 કલાક માટે ખુલ્લી રાખવા માટે આદેશ આપ્યો છે. જેથી જરૂરતના સમયે તેનો શેલ્ટર તરીકે ઉપયોગ કરી શકાય. હવામાન વિભાગ ઘ્વારા આપવામાં આવેલી ચેતવણી પછી બીએમસી ઘ્વારા પોતાના કર્મચારીઓની શનિવાર અને રવિવારની રજા કેન્સલ કરી નાખી છે.













Click it and Unblock the Notifications
