Live: મુંબઈ લોકલમાં મોટી દુર્ઘટના, ચાલતી ટ્રેને ત્રણ યાત્રીઓ પડ્યા
માયાનગરી મુંબઈ મંગળવારે પાણીમાં તરતી જોવા મળી પરંતુ બુધવારે વરસાદની ઝડપ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માયાનગરી મુંબઈ મંગળવારે પાણીમાં તરતી જોવા મળી પરંતુ બુધવારે વરસાદની ઝડપ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર બુધવારે ચોમાસાની અસર ઓછી થઇ શકે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ઝડપી વરસાદ પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધાને 2 દિવસ સુધી સચેત રહેવાની જરૂર છે. મહારાષ્ટ્માં વરસાદને કારણે મરનાર લોકોની સંખ્યા 38 થઇ ચુકી છે, જેમાંથી 22 લોકોની મૌત ફક્ત મુંબઈના મલાડ ઈસ્ટમાં દીવાર પડવાને કારણે થઇ છે. જયારે 14 લોકોની મૌત મુંબઈ સહીત મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં થઇ છે.

મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે હજુ પણ બંધ છે. અન્ય રનવેનું સંચાલન કરવામાં આવે છે.
#UPDATE: The main runway at Mumbai airport is still closed; secondary runway being operated. Besides cancellations, operations are smooth.
— ANI (@ANI) July 3, 2019












Click it and Unblock the Notifications
