Femina Miss India 2023 Winner:રાજ્સ્થાન નંદિની ગુપ્તા બની મિસ ઇન્ડીયા ફર્સ્ટ, રનર અપ કોણ છે જાણો?
Femina Miss India Winner: 59 મી ફૈમિના મીસ ઇન્ડીયા બ્યુટી પેકેજને આખરે પોતાનો વિનર મળી ગયો છે. રાજસ્થાનની રહેનાર 19 વર્ષની નદિની ગુપ્તાને મીસ ઇંડિયા 2023 નો તાજ પહેરાવામાં આવ્યો છે. ત્યાર બાદથી તેમની ખુશીમાં કોઇ ઠેકાણુ નથી. આ ઇવેન્ટમાં બોલિવૂડની ઘણા સ્ટાર્સ પણ સામેલ થયા હતા.

શ્રેયા પુંજા અને સ્ટ્રેલ યૌના ઓજમ લુવાંગને પાછળ છોડતા નંદિની ગુપ્તાએ મીસ ઇન્ડીયાનો ખિતાબ પોતાને નામ કરી લીધો છે. નંદીની ગુપ્તાએ જીત પાદ પૂર્વ મીસ ઇન્ડીયા સિની શેટ્ટીએ તેને તાજ પહેરાવ્યો હતો. ગયા વર્ષે 2022 ની વિનર સિની શેટ્ટી રહી હતી. આ જબરદસ્ત જીત બાદ નંદિની મિસ વર્લ્ડ બ્યુટી પકેજમાં ભારતીયોને રિપ્રેજેન્ટ કરશે.
આ વખતે ફૈમિના મિસ ઇન્ડિયા 2023 નું આયોજન મણીપુરમાં કરવામાં આવ્યુ હતુ. જેમા દેશની ઘણી હસ્તીઓએ હાજર રહી હતી. બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સહિત બોલીવૂડ ઇંડસ્ટ્રીની તમામ સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિજેતાઓ, સિની શેટ્ટી, રૂબલ શેખાવત શિનાતા ચૌહાન, મનાસા વારાણસી, મનિકા શ્યોકદ, માન્યા સિહ, સુમન રાવ અને શિવાની જાધવે પણ પર્ફોર્મન્સ આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
