Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીનો PM પર પ્રહાર, 'હું આ પાઘડીની ઇજ્જત રાખીશ, ભલે બીજા કોઇએ રાખી હોય કે નહીં'

લુધિયાના, 23 ફેબ્રુઆરી: આજનો દિવસ રેલીઓનો રવિવાર છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના લુધિયાનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી હતી. મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસની યુપીએ સરકારની જાટકણી કાઢી હતી.

નરેન્દ્ર મોદીનું નિવેદન:

મિત્રો જે પહેલા પંચ પ્યારા હતા તેમાંથી એક મારા ગુજરાતના દ્વારકાના હતા, તેઓ દરજી હતા. માટે પંજાબ અને ગુજરાતનો લોહીનો સંબંધ હતો. લખપતના ગુરુદ્વારામાં ગુરુ નાનક સાહેબની ચરણપાદુકા છે. ભૂકંપમાં તે નષ્ટ થઇ ગયો હતો. તેનું ફરીથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું.

મિત્રો મે પહેલાથી એવું નક્કી કરી રાખ્યું છે કે મારા ગુજરાતમાં જે શીખ ખેડૂતો છે તેમને હું ક્યારેય ગુજરાતમાંથી કાઢીશ નહીં. શિરોમણી અકાળી દળ અને ભાજપનું ગઠબંધન એ રાજનૈતિક નથી. પરંતુ એ અત્રે હિન્દુ અને શીખની એકતાનું પ્રતિક છે, સામાજિક એકતાનું પ્રતિક છે. ભાગલા પાડો અને રાજ કરો એ જે કોંગ્રેસની નીતિ છે, તેના કારણે તેને એ ખટકી રહ્યું છે.

મિત્રો પંજાબ એ આખા દેશમાં છવાયેલું છે. ગુજરાતમાં હવે પંજાબી થાળી ખવાય છે, ગુજરાતી થાળી ઓછી ખવાય છે. ગુજરાત અને પંજાબ વચ્ચે આ સૂમેળ છે. લાલા લજપથ રાય આ ભૂમિ સાથે જોડાયેલા હતા, હમણાં તેમના 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે.

મોદીએ જણાવ્યું કે રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી અમે એક રૂપિયો મોકલીએ છીએ અને તે ગામડાં સુધી પહોંચતો પહોંચતો 25 પૈસા થઇ જાય છે. અમે એ જાણવા માગીએ છીએ કે એ કયો પંજો હતો જેમાં રૂપિયો ઘસાઇ જતો હતો.

મિત્રો મને બાદલ સાહેબ સાથે રહીને કામ કરવાની તક મળી હતી, હું તેમની સાથે રહીને જ્યારે કામ કરતો હતો ત્યારે મને ન્હોતી ખબર કે મારા ભાગે આવી જવાબદારી પણ આવશે. હું બાદલ સાહેબ પાસે જે શીખ્યો તેને મે ગુજરાતમાં જઇને અમલમાં મૂક્યું અને ગુજરાતનો વિકાસ કર્યો.

મિત્રો હું દિલ્હીમાં બેસીસ તો, એક ચોકીદાર તરીકે કામ કરીશ. દેશની તિજોરી પર કોઇ પંજાને નહીં પડવા દઉ. મને બાદલ સાહેબે આ પાઘડી પહેરાવી છે, હું તેની ઇજ્જત રાખીશ, બીજા કોઇએ ઇજ્જત રાખી હોય કે ના હોય પરંતુ હું આ પાઘડીની ઇજ્જત જરૂર રાખીશ, એનો તમને વિશ્વાસ આપું છું.

જો આપણે દેશને આગળ વધારો હોય તો ત્રણ વાત પર ધ્યાન આપવું પડશે, આપણે દેશના આર્થિક વિકાસ માટે ત્રણ પિલ્લર પર તેની સંરચના રાખવી પડશે- કૃષિ, મેન્યુફેક્ચરિગ, સર્વિસ સેક્ટરમાં ધ્યાન આપવાની જરૂર છે. બાદલ સાહેબે હમણા જે કૃષિમેળાનું આયોજન કર્યું હતું તે એ દીશા તરફ ઉત્તમ ઉદારણ હતું.

મોદીએ જણાવ્યું કે કોગ્રેસ પાર્ટી હંમેશા આરમીના જવાનો માટે વન રેંક વન પેન્શનના યોજના લાવવાની વાતો કરી હતી, પરંતુ અત્યાર સુધી તેમણે ઘણા બજેટો લાવ્યા પરંતુ દરેક વખતે તેમણે ધોખો દીધો છે. હમણાંમે રેવાડી સભામાં તેમની પાસે આ વિશે જવાબ માગ્યો એટલે તેમણે બજેટમાં તેની માત્ર જાહેરાત કરી. પરંતુ આ પવિત્ર કામ એક દેશભક્ત પાર્ટીના હાથે જ થવાનું લખ્યું છે.

મિત્રો આપણે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ખાતે સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા જઇ રહ્યા છીએ. જેના માટે બાદલ સાહેબે તેમના ગામથી લોઢું મોકલ્યું અને બાદમાં આખા પંજાબના ગામડાઓએ લોઢું મોકલાવીને આ અભિયાનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો જે પહેલા પંચ પ્યારા હતા તેમાંથી એક મારા ગુજરાતના દ્વારકાના હતા, તેઓ દરજી હતા. માટે પંજાબ અને ગુજરાતનો લોહીનો સંબંધ હતો. લખપતના ગુરુદ્વારામાં ગુરુ નાનક સાહેબની ચરણપાદુકા છે. ભૂકંપમાં તે નષ્ટ થઇ ગયો હતો. તેનું ફરીથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો મે પહેલાથી એવું નક્કી કરી રાખ્યું છે કે મારા ગુજરાતમાં જે શીખ ખેડૂતો છે તેમને હું ક્યારેય ગુજરાતમાંથી કાઢીશ નહીં. શિરોમણી અકાળી દળ અને ભાજપનું ગઠબંધન એ રાજનૈતિક નથી. પરંતુ એ અત્રે હિન્દુ અને શીખની એકતાનું પ્રતિક છે, સામાજિક એકતાનું પ્રતિક છે. ભાગલા પાડો અને રાજ કરો એ જે કોંગ્રેસની નીતિ છે, તેના કારણે તેને એ ખટકી રહ્યું છે.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો પંજાબ એ આખા દેશમાં છવાયેલું છે. ગુજરાતમાં હવે પંજાબી થાળી ખવાય છે, ગુજરાતી થાળી ઓછી ખવાય છે. ગુજરાત અને પંજાબ વચ્ચે આ સૂમેળ છે. લાલા લજપથ રાય આ ભૂમિ સાથે જોડાયેલા હતા, હમણાં તેમના 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મોદીએ જણાવ્યું કે રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી અમે એક રૂપિયો મોકલીએ છીએ અને તે ગામડાં સુધી પહોંચતો પહોંચતો 25 પૈસા થઇ જાય છે. અમે એ જાણવા માગીએ છીએ કે એ કયો પંજો હતો જેમાં રૂપિયો ઘસાઇ જતો હતો.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો મને બાદલ સાહેબ સાથે રહીને કામ કરવાની તક મળી હતી, હું તેમની સાથે રહીને જ્યારે કામ કરતો હતો ત્યારે મને ન્હોતી ખબર કે મારા ભાગે આવી જવાબદારી પણ આવશે

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

હું બાદલ સાહેબ પાસે જે શીખ્યો તેને મે ગુજરાતમાં જઇને અમલમાં મૂક્યું અને ગુજરાતનો વિકાસ કર્યો.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો હું દિલ્હીમાં બેસીસ તો, એક ચોકીદાર તરીકે કામ કરીશ. દેશની તિજોરી પર કોઇ પંજાને નહીં પડવા દઉ. મને બાદલ સાહેબે આ પાઘડી પહેરાવી છે, હું તેની ઇજ્જત રાખીશ, બીજા કોઇએ ઇજ્જત રાખી હોય કે ના હોય પરંતુ હું આ પાઘડીની ઇજ્જત જરૂર રાખીશ, એનો તમને વિશ્વાસ આપું છું.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

જો આપણે દેશને આગળ વધારો હોય તો ત્રણ વાત પર ધ્યાન આપવું પડશે, આપણે દેશના આર્થિક વિકાસ માટે ત્રણ પિલ્લર પર તેની સંરચના રાખવી પડશે- કૃષિ, મેન્યુફેક્ચરિગ, સર્વિસ સેક્ટરમાં ધ્યાન આપવાની જરૂર છે. બાદલ સાહેબે હમણા જે કૃષિમેળાનું આયોજન કર્યું હતું તે એ દીશા તરફ ઉત્તમ ઉદારણ હતું.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મોદીએ જણાવ્યું કે કોગ્રેસ પાર્ટી હંમેશા આરમીના જવાનો માટે વન રેંક વન પેન્શનના યોજના લાવવાની વાતો કરી હતી, પરંતુ અત્યાર સુધી તેમણે ઘણા બજેટો લાવ્યા પરંતુ દરેક વખતે તેમણે ધોખો દીધો છે.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

હમણાંમે રેવાડી સભામાં તેમની પાસે આ વિશે જવાબ માગ્યો એટલે તેમણે બજેટમાં તેની માત્ર જાહેરાત કરી. પરંતુ આ પવિત્ર કામ એક દેશભક્ત પાર્ટીના હાથે જ થવાનું લખ્યું છે.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો આપણે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ખાતે સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા જઇ રહ્યા છીએ. જેના માટે બાદલ સાહેબે તેમના ગામથી લોઢું મોકલ્યું અને બાદમાં આખા પંજાબના ગામડાઓએ લોઢું મોકલાવીને આ અભિયાનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મિત્રો પંજાબ એ આખા દેશમાં છવાયેલું છે. ગુજરાતમાં હવે પંજાબી થાળી ખવાય છે, ગુજરાતી થાળી ઓછી ખવાય છે. ગુજરાત અને પંજાબ વચ્ચે આ સૂમેળ છે. લાલા લજપથ રાય આ ભૂમિ સાથે જોડાયેલા હતા, હમણાં તેમના 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે.

નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીનું નિવેદન

મોદીએ જણાવ્યું કે રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી અમે એક રૂપિયો મોકલીએ છીએ અને તે ગામડાં સુધી પહોંચતો પહોંચતો 25 પૈસા થઇ જાય છે. અમે એ જાણવા માગીએ છીએ કે એ કયો પંજો હતો જેમાં રૂપિયો ઘસાઇ જતો હતો.

'હું આ પાઘડીની ઇજ્જત રાખીશ, ભલે બીજા કોઇએ રાખી હોય કે નહીં'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X